ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1તોતા કેરી
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. જરૂર મુજબ અથાણાં નો મસાલો જરૂર મુજબ
  4. 2 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને કાપી કપૂર્યા કરી લો... હવે તેમાં મીઠુ નાખી અને અથાણાં નો મસાલો અને તેલ નાખી દો... બરાબર મિક્સ કરી ને એર ટાઈટ ડબ્બા માં ભરી દો... આ અથાણાં ને તરત પણ ખાઈ શકાય છે...

  2. 2

    તો તૈયાર છે... કેરી નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes