કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#EB
#week2
પરવળ નું શાક બાળકો ને મોટેભાગે નથી પસંદ પણ આ રીતે બનાવી ને ખવડાવશો તો જરાઈ ખબર ના પડે કે આ કયું શાક છે.અહી મે પરવળ ની છાલ કાઢી એ છાલ ને ગ્રાઇન્ડ કરી મસાલા મીક્સ કરી યુઝ કરી છે.

#EB
#week2
પરવળ નું શાક બાળકો ને મોટેભાગે નથી પસંદ પણ આ રીતે બનાવી ને ખવડાવશો તો જરાઈ ખબર ના પડે કે આ કયું શાક છે.અહી મે પરવળ ની છાલ કાઢી એ છાલ ને ગ્રાઇન્ડ કરી મસાલા મીક્સ કરી યુઝ કરી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિની
૩
  1. ૫૦૦ ગ્રામપરવળ ની છાલ કાઢી ને ઉભા સમારેલા
  2. કાઢેલી છાલ ને ક્રશ કરી ને લેવી
  3. ૧ કેપ્સીકમઉભુ કાપેલું
  4. ૧બટાકો પાતળો ઊભો કપેલો
  5. ૧ મોટી ચમચીલીલું મરચું પેસ્ટ
  6. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ (લીલું લસણ હોય તો એ લેવું)
  7. ૧ ચમચીધાણજીરું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ચપટીહળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લીલાં ધાણા - લીલું લસણ
  12. તલ દાણા નો અધકચરો ભુકો
  13. લીલું કોપરું છીણેલું
  14. મોટી ચમચીતેલ ૩-૪
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિની
  1. 1

    પેન માં તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડી નાખી બટાકા પેલા નાખી થવા દેવા. થોડી વાર પછી કાપેલા પરવળ નાખવા. ઢાંકી ને થવા દેવું.

    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડું સોફ્ટ થાય એટલે કેપ્સીકમ નાખી દેવા. ક્રશ કરેલી છાલ, અને ઉપર જણાવેલ બધા મસાલા નાખી ઢાંકી ને ૫ મિની થવા દેવું.

    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડો ટાઈમ ઓપન માં થવા દહીં લીલાં ધાણા અને લસણ નાખી સર્વ કરવું.

    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર May 23, 2021 10:19

ટિપ્પણીઓ (4)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
May 24, 2021 19:52
Superb 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
  3. વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
  4. ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)
  5. કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
  1. આદુ - લસણ ની પેસ્ટ (Ginger Garlic Paste Recipe In Gujarati)
  2. સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
  3. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  4. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035861
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close