સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)

સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ મકાઈ છોલી ને છીણી લો અને ૨ મકાઈ ને છોલી ને બાફી દાણા કાઢી લો.ગાજર,ફણસી,કેપ્સિકમ,કોબીઝ ને નાના નાના સમારી લો.લીલી ડુંગળી નો સફેદ ભાગ અને લીલા ભાગ ને અલગ અલગ સમારી લો.
- 2
એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં મકાઈ નું છીણ ઉમેરી હલાવી ૧ મિનિટ સાંતળો.પછી તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ, ગાજર,ફણસી,કેપ્સિકમ,કોબીઝ અને મકાઈ ના દાણા ઉમેરી હલાવી તેને ૨-૩ મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળી લો.
- 3
- 4
તેમાં ૪ કપ પાણી ઉમેરી હલાવી શાક ને થોડા ચઢવા દો પછી તેમાં ૧ ટી સ્પૂન કોર્નફ્લોર માં ૩-૪ સ્પૂન પાણી ઉમેરી હલાવી એ મિશ્રણ ને સૂપ વાળા મિશ્રણ માં ઉમેરી ધીમા તાપે થવા દેવો અને સતત હલાવતા રહેવું સૂપ થોડો ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું અને ખાંડ ઉમેરી છેલ્લે લીલી ડુંગળી અને મરી પાઉડર ઉમેરી હલાવી ગેસ બંધ કરવો.
- 5
- 6
બાઉલ માં કાઢી ઉપર લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમ ગરમ ગ્રીન ચીલી સોસ,વિનેગર,અને સોયાસોસ સાથે સર્વ કરવો.તો તૈયાર છે એકદમ ટેસ્ટી સ્વીટ કોર્ન વેજીટેબલ્સ સૂપ.
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં પીવાની ગરમ ગરમ મજા પડી જાય છે. Falguni Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)
ઠંડક વાળું વાતાવરણ હોય ને કંઈ લાઈટ ખાવા-પીવાનું મન થાય ત્યારે કોર્ન સીપ જ યાદ આવે. આજે પણ વરસાદી વાતાવરણમાં આવી જ ડિમાન્ડ આવી ને માણ્યું ગરમાગરમ કોર્ન સૂપ. Dr. Pushpa Dixit -
🌽 કોર્ન સૂપ (corn soup recipe in gujarati)
#સાઉથતમિલનાડુ માં આ સૂપ બધા ને ખૂબ ભાવે છે Shital Jataniya -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
કોર્ન સૂપ (corn soup recipe in Gujarati)
#GA4#week8#post1શિયાળા ની સિજન માં શાકભાજી ખૂબ મળે અને અમારે ત્યાં સવાર_સાંજ ઠંડી ચાલુ થઈ ગઈ,તો સાંજે જમ્યા પેલા ગરમ ગરમ વેજીટેબલ સૂપ પીવાની ખુબ મજા પડી જાય,મે અહી મકાઈ દાણા સિવાય બધા વેજીટેબલ બારીક કાપ્યા છે તેથી શરૂઆત માં તે બધા વેજીટેબલ ને બોઈલ નથી કર્યા Sunita Ved -
-
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week16આ ઠંડીની સિઝનમાં બધા જ વેજિટેબલ્સ અવેલેબલ હોય છે મેં આજે મિક્સ વેજીટેબલ સૂપ બનાવ્યું છે જે હોટલ જેવું જ બનાવ્યું છે જેમાં બધા જ વિટામિન્સ હોય છે સાથે ટેસ્ટી પણ છે. Komal Batavia -
પાલક કોર્ન સૂપ (Palak Corn Soup Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ - ૩કડકડતી ઠંડીમાં ગરમાગરમ ખાવું-પીવું બહુ ગમે. જ્યારે સાંજની છોટી ભૂખ માટેનું best option છે સૂપ. કુકપેડની વિન્ટર ચેલેન્જ ને ધ્યાનમાં રાખી આ સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ (11)