ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Kitty Bhansari @cook_220682
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મોણ અને મીઠું નાખી ને કચોરી નો લોટ બાધો
- 2
મગ ની દાળ ને હળદર નાખી ને બાફી લો.
- 3
હવે તેલ ગરમ કરવા મુકો. તેમાં પહેલાં વરીયાળી નાખો... તયાર બાદ લીલાં મરચાં ની પેસ્ટ નાખો.
- 4
પછી મીઠું મરચું ગરમ મસાલો આમચૂર નાખો...
- 5
અને હવે બાફેલી મગ દાળ નાખીને બરાબર મિક્ષ કરો..્ અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરો.
- 6
મિક્ષણ ઠંડુ કરવા મુકો..અને એના નાના બોલ બનાવવા.
- 7
હવે મેંદા ના લોટ ના લૂઆ બનાવો. અને નાની પૂરી વણી એની અંદર દાળ નુ સટફીગ ભરી ને પેક કરી ફરી નાની પૂરી વણવી. અને મધ્યમ તાપે તડી લેવી.
- 8
કચોરી થઈ ગયા પછી તેમાં લીલી ચટણી મીઠી ચટણી લસણ ની ચટણી દહીં અને સેવ નાખી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15039834



ટિપ્પણીઓ (3)