રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદાને બાફીને ઠળિયા કાઢી નાખવા.ત્યારબાદ ચણા ના લોટ મા ખાંડ,મીઠું એડ કરવુ.
- 2
ત્યારબાદ મરચા પાઉડર,હળદર તેમજ ધાણાજીરૂ તેમજ તેલ નાખવુ.
- 3
ત્યારબાદ એક પેન મા તેલ એડ કરીને ગુંદા નાખી ને છાશ નાખવી.છાશ ઘાટી હોય તો પાણી નાખવુ.
- 4
છાશ ઉકડે એટલે ચણાનો લોટ નાખવો અને હલાવવૂ. અને ચડાવવા દેવૂ.
Similar Recipes
More Recipes
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042485















ટિપ્પણીઓ (2)