કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#PS
#ચટપટી

ચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ.

#PS
#ચટપટી

ચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો
  • ૧ વાડકીમેંદો
  • ૧ વાડકીઘઉં નો લોટ
  • ૫૦૦ ગ્રામ બટાકા
  • ૨ડૂંગળી
  • ૧કેપ્સિકમ
  • ૧કોબીજ
  • ૪-૫ લીલા મરચા
  • લીલા મરચા ની ચટણી
  • કેચ અપ
  • ચાટ મસાલો કે ફ્રેન્કી મસાલો
  • જરૂર મુજબ ચીઝ ક્યૂબ
  • 1 ચમચીતેલ
  • 2 ચમચીબ્રેડ ક્રમ્સ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ફ્રેન્કી માં ઓનલી મેંદો જ હોય છે પણ મે અહી થોડું હેલ્થી બનવા માટે બન્ને મિક્સ લીધું છે, બન્ને લોટ લઈ તેલ અને મીઠુ લઈ રોટલી જેવો લોટ બાંધી લેવો

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વચ્ચે ની પેટીસ માટે, બટાકા ને બાફી ને મેશ કરી લેવા, એક પેન માં વઘાર માટે તેલ મૂકી એમાં રાઈ, જીરુ નાખી મરચા ની કતરણ નાખી દેવી, હવે એમાં સમારેલી ડૂંગળી અને કેપ્સિકમ સાંતળી લેવું.

  3. 3

    બન્ને સંતળાઈ જાય એટલે એમાં મેશ કરેલા બટાકા ઉમેરી દો.હવે એમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો નાખી મિક્સ કરી લો અને ઉપરથી ધાણા નાખી દો.

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ માવા માંથી લાંબી પેટીસ બનાવી બ્રેડ ક્રૂમ્સ માં રગદોળી સેલો ફ્રાય કરી લો...જો ઉતાવળ હોત તો સેલો ફ્રાય ના કરવી હોય તો એમજ આ માવા ના રોલ પણ ફ્રેન્કી માં મૂકી ને સર્વ કરીએ તો પણ સરસ જ લાગે છે. હવે બીજી બાજુ ડુંગળી અને કોબીજ ને ઉભી સમારી લો,

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે એકદમ ચટપટી એવી ફ્રેન્કી, anytime ખાવાની મઝા આવે, નાના હોય કે મોટા બધાં ને ભાવે, કેચ અપ સાથે સર્વ કરો.

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લોટ માથું લૂવું લઈ મોટી પાતળી રોટી વણી લીધી માં તેલ મૂકી બન્ને બાજુ સેકી લેવી.
    લીલા મરચા ની ચટણી માટે લીલા મરચા વાટી એમાં એક ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લેવું.

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ રોટી પર કેચ અપ લગાવી ચાટ મસાલો નાખી દો. ઉપર થી પેટીસ મૂકો, તીખાશ ની જરૂર મુજબ લીલા મરચા ની ચટણી નાખો.

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ પેટીસ ઉપર ડુંગળી અને કોબીજ પાથરી ઉપરથી ચીઝ છીણી ને નાખી દો. અને ફ્રેન્કી વાળી લો.

    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 25, 2021 03:34
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 25, 2021 09:40
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
  2. ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
  3. દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  5. વોલનટ ફલાફલ બાઉલ એન્ડ રેપ્સ (Walnut Falafel Bowl Wraps Recipe In Gujarati)
  1. મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
  2. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  3. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  4. વોલનટ રાજમા ચાવલ (Walnut Rajma Chaval Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15054425
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close