કાચી કેરી અને બટેટા નું શાક (Kachi Keri Bataka Shak Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
કાચી કેરી અને બટેટા નું શાક (Kachi Keri Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને કેરી ની છાલ ઉતારી મીડીયમ સાઈઝ ના પીસ કરી લેવા.
- 2
કડાઇ માં તેલ ગરમ કરી રાઈ, જીરુ, હીંગ નો વઘાર કરી હળદર નાખી બટાકા ઉમેરી મીઠું નાખી બરોબર મિક્સ કરી કડાઇ ઉપર ડીશ ઢાંકી તેમાં પાણી રેડી મીડીયમ ગેસ પર ચડવા દેવું.
- 3
80% બટાકા ચડી જાય પછી તેમાં કેરી ના પીસ નાખી બરોબર મિક્સ કરી કડાઇ ઉપર ડીશ ઢાંકી દેવી.
- 4
5 મિનિટ પછી ઢાંકણું ખોલીને તેમાં ઢાંકણ વાળું પાણી ઉમેરી તેમાં ગોળ, લાલ મરચું પાઉડર અને ધાણાજીરુ નાખી મિક્સ કરી 5 મિનિટ ગેસ પર રાખો.
- 5
5 મિનિટ પછી શાક તૈયાર થઈ જાય એટલે તેમાં કોથમીર ઉમેરો.
- 6
કેરી બટાકા નું શાક મેં પીરસ્યું છે.
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15060333


















ટિપ્પણીઓ (12)