કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#PS
આ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે.

#PS
આ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે.

વધુ વાંચો

લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#PS
આ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે.

#PS
આ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  • પુરણ માટે:
  • 1 કપલીલી તુવેર
  • 1/2 કપલીલા વટાણા
  • 2 ટેબલસ્પૂનતેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 ટીસ્પૂનખાંડ
  • 1 ટેબલસ્પૂનઆદુ - લસણ ની પેસ્ટ
  • 2 નંગબારીક સમારેલ મરચા
  • 7-8મીઠા લીમડા ના પાન
  • 1 ટીસ્પૂનજીરું
  • 1/2 ટીસ્પૂનવરિયાળી
  • 1 ટીસ્પૂનસફેદ તલ
  • ચપટીહિંગ
  • 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  • 2 ટીસ્પૂનલીંબુ નો રસ
  • 3 ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  • લોટ માટે:
  • 1 + 1/2 કપ મેંદો
  • 1 ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ટેબલસ્પૂનતેલ
  • જરૂર મુજબ પાણી
  • અન્ય સામગ્રી:
  • તળવા માટે તેલ
  • 1/4 કપલીલી ચટણી
  • 1/2 કપખજૂર આમલીની ચટણી
  • 1/4 કપગળ્યું દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલી તુવેર અને લીલા વટાણા ને મિક્સર માં અધકચરા ક્રશ કરી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં જીરું, વરિયાળી, સફેદ તલ અને હિંગ ઉમેરો. ત્યારબાદ મીઠા લીમડા ના પાન, સમારેલ મરચા અને આદુ - લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

  3. 3

    હવે ક્રશ કરેલા તુવેર અને વટાણા ઉમેરો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી લો. બધું બરાબર ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો.

  4. 4

    મિશ્રણ ચડી જાય પછી તેમાં લીંબુ નો રસ અને સમારેલ કોથમીર ભભરાવી ને મિક્સ કરી લો. પુરણ તૈયાર છે.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કથરોટ માં મેંદો અને કોર્ન ફ્લોર લઈ લો. તેમાં મીઠું અને તેલ ઉમેરી ને મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી ને કણક બાંધો.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કણક માંથી નાના નાના લૂઆ પાડી લો. હવે તેમાંથી પૂરી જેવડી સાઈઝ ની રોટી વણી લો.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં વચ્ચે પુરણ ભરી ને કચોરી વાળી લો.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આવી રીતે બધી કચોરી વાળી ને તૈયાર કરી લો.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી બધી કચોરી ને ગોલ્ડન અને કરકરી થાય એવી તળી લો.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગરમ ગરમ લીલવા કચોરી તૈયાર છે. લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી અને ગળ્યા દહીં સાથે પીરસો.

    લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર June 02, 2021 09:16

ટિપ્પણીઓ (15)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 03, 2021 18:22
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for લીલી તુવેર

Keywords

લીલી તુવેર કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
  2. રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
  3. રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
  4. તવા બર્ગર (Tava Burger Recipe In Gujarati)
  5. ૪ ચટપટી ચટણીઓ ની રેસિપી (4 Chatpati Chutney Recipe In Gujarati)
  1. ખાટા અથાણાં નો સાંભાર (Khata Athana Sambhar Recipe In Gujarati)
  2. રસ રોટલી (Ras Rotli Recipe In Gujarati)
  3. મુરબ્બો (Murabba Recipe In Gujarati)
  4. ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15091428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close