રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#PS
ચટપટી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
4 લોકો
  1. 250 ગ્રામમેંદો
  2. 50 ગ્રામચણા નો લોટ
  3. 2 ચમચા તેલ મોણ માટે
  4. 1 ચમચીજીરૂ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 300 ગ્રામબટાકા
  7. 100 ગ્રામવટાણા
  8. 3 નંગડુંગળી
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીજીરૂ
  11. 1 ચમચીઆખા ધાણા
  12. 1/3 ચમચીહિંગ
  13. 3 નંગલીલાં મરચાં
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીમરી પાઉડર
  16. 1 ચમચીધાણા જીરું
  17. 2 ચમચીલીંબુ નો રસ
  18. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌથી પહેલા મેંદો, ચણા નો લોટ તેલ મીઠું નાખીને લોટ શેજ કડક બાંધી ને મૂકી રાખવી.

  2. 2

    એક પેન માં તેલ મૂકી જીરું અને હિંગ નાખી મરચા ની પેસ્ટ સાંતળો.
    પછી આખા ધાણા વાટી ને નાખી દો.ત્યાર બાદ બટાકા, વટાણા,એન્ડ બધા મસાલા એડ કરી ને મિક્સ કરી લો.

  3. 3

    હવે ગોળ પૂરી બળવાની લો.પછી તેને વચ્ચે થી કટ કરી ને કોણ શેપ બનાવી લો.પછી તેમાં મસાલો ભરી ને મીદિયમ ગેસ પર તળી લો.

  4. 4

    હવે આ સમોસા ને રગડા, ગળી ચટણી, તીખી ચટણી, સેવ, ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes