કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#Week7

#EB
#Week7

વધુ વાંચો

રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#Week7

#EB
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3વ્યક્તિ
  • રાગડા માટે પેસ્ટ બનાવા =
  • 1બફેલો બટાકો
  • 1મરચું
  • 2લસણ ની કળી
  • 1મોટી ચમચી પાણી પૂરી મસાલો
  • 1મોટી ચમચી કોથમીર
  • 1મોટી ચમચી ફુદીનો
  • રગડો બનાવા માટે =
  • 1 કપસફેદ વટાણા
  • 1/2ટામેટું કાપેલું
  • 1મોટી ચમચી હળદર
  • 1/2મોટી ચમચી ધાણાજીરું
  • 1/2મોટી ચમચી મીઠું
  • 1/2બાફેલા ચણા
  • 2મોટી ચમચી તેલ
  • 1મોટી ચમચી ગરમ મસાલો
  • 1/2લીંબુ નો રસ
  • 1 કપસમારેલી ડુંગળી
  • પાણી માટે =
  • 1 કપકોથમીર
  • 1 કપફુદીના નો
  • 2લીલા મરચાં
  • 1લીંબુ રસ
  • 1 ટુકડોઆદુ
  • 1 tspહિંગ
  • 1 tspશેકેલું જીરું પાઉડર
  • 1/4મોટી ચમચી સંચળ
  • મીઠું ટેસ્ટ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને 4,5કલાક પલાળી કુકર માં વટાણા, મીઠું, ટામેટા, 1/2tbs હળદર નાંખી બાફી લો.

    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મિક્સ જાર માં રાગડા પેસ્ટ માટે ની બાંધી વસ્તુ નાંખી થોડુ પાણી નાંખી પેસ્ટ બનાવી લો.

    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઇ માં તેલ મૂકી પેસ્ટ નાંખી એક મિનિટ સાંતળી લો. મરચું, હળદર, મીઠું, પાણી પૂરી મસાલો, ગરમ મસાલો નાંખી મિક્સ કરી બટાકા ને મેસ કરી નાખો, વટાણા અને ચણા નાંખી મિક્સ કરી લો.

    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી થોડુ રેડી ઉકળવા દો પછી થોડી ડુંગળી, કોથમીર અને લીંબુ રસ નાંખી મિક્સ કરી લો.

    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણી માટે મિક્સ જાર મા કોથમીર, ફુદીનો, આદુ,, મરચાં, લીંબુ રસ, નાંખી પેસ્ટ બાવી લો. અને પાણી જોઈ એ એટલું રેડી બધી વસ્તુ નાંખી મિક્સ કરી લો. તો તૈયાર છે રગડા પૂરી. ગરમ, ગરમ સર્વ કરો.

    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર June 20, 2021 14:07
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 20, 2021 14:16
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ragda Puri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પિસ્તા કૂકીઝ (Pista Cookies Recipe In Gujarati)
  2. ડબલ ચોકલૅટ ચિપ્સ કૂકીસ (Double Chocolate Chips Cookies Recipe In Gujarati)
  3. સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
  5. અમદાવાદ નાં ખાડિયા નાં રામ નાં ખમણ (Amdavad Khadia Famous Ram Khaman Recipe In Gujarati)
  1. ચટપટી ભેળ (Bhel Recipe in Gujarati)
  2. મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
  3. મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala French Fry Recipe in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15168017
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close