ચીઝ મસાલા પાઉ (Cheese Masala Pav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાઉ ના ચોરસ ટૂંકડા કાપી લેવા.
- 2
હવે પેન્ માં બટર નાખી તેમા લસણ નાખી સાતડી લેવું. પછી તેમા પાઉ ના ટુકડા નાખી મિક્સ કરો.
- 3
હવે તેમા ચીલી ફલેકસ અને ઑરેગનો નાખી મિક્સ કરો. પછી તેમા ચીઝ ક્યુબ ને ગ્રેટ કરી ને નાખો. હવે તેને ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી રહેવા દો.
- 4
તૈયાર઼્ છે ચીઝ મસાલા પાઉ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15217744













ટિપ્પણીઓ