કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

#EB
#Week8

#EB
#Week8

વધુ વાંચો

મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

#EB
#Week8

#EB
#Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3પાઉં નાં કટકા
  • 1જીણુ સમારેલું બાફેલું બટાકા
  • 1જીણુ સમારેલું ટમેટું
  • 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 1/2કેપ્સિકમ જીણું સમારેલું
  • 3 ચમચીલીલાં વટાણા
  • 1નાનો ટુકડો આદુ
  • વઘાર માટે,
  • 1ચમચો તેલ
  • પા ચમચી રાઈ
  • પા ચમચી જીરું
  • ચપટીહિંગ
  • 1લાલ સૂકા મરચાં નો કટકો
  • 4-5મીઠાં લીમડાના પાન
  • 1/2 ચમચીલસણની ચટણી
  • 1/2હળદર
  • 1 ચમચીમરચું પાવડર
  • 1/2 ચમચીગરમ મસાલો/કિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 3 ચમચીતળેલા સીંગદાણા
  • મીઠું સ્વાદાનુસાર
  • સવૅ કરવા માટે,
  • જીણી સેવ
  • કોથમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો. હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લાલ સુકુ મરચું, લીંબડો અને લસણની ચટણી નાખી વઘાર કરો.

    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખી બે સેકન્ડ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં લીલાં વટાણા, ટમેટા અને કેપ્સિકમ નાખી મિક્સ કરી લો. હવે તેમાં બધા મસાલા, ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ માટે ચઢવા દો.

    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં પાઉં નાં કટકા, લીંબુ નો રસ અને તળેલા સીંગદાણા નાખી બરાબર મિક્સ કરી લો.હવે તેને સવીૅગ પ્લેટ માં લઇ તેમાં ઝીણી સેવ અને કોથમરી છાંટી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને મસાલેદાર મસાલા પાઉં.

    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલા પાઉં (Masala Pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Lal
Sonal Lal @cook_20967999
પર July 03, 2021 11:01

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 07, 2021 11:47
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પાઊં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  3. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. આલૂ ફૂદીના સેવ (Potato Mint Slims Recipe In Gujarati)
  1. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
  2. બ્રેડ ની ઇન્સ્ટન્ટ રસમલાઈ (Bread Rasmalai Recipe in Gujarati)
  3. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
  4. કેરી નો રસ (Mango Ras Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218857
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close