મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)

sakshi kambaliya @sakshi_003
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ટુકડા કરીને મિક્ચરમાં ક્રશ કરી લઈશું..
- 2
તેમાં શીંગદાણા હળદર, મીઠું,અને લીંબુ નાખી ફરી મિક્સ કરી લેશું.
- 3
હવે આપણી ગ્રીન ચટણી ત્યાર છે.હવે ચટણીમાં થોડું પાણી અથવા છાશ એડ કરી ચટણીને ઢીલી કરીશું.પાવ લઈને તેમાં ચટણી લગાવી લેશું.
- 4
હવે આપણે તેમાં શીંગ અને સાબુદાણાને પાવ માં ભરી લેશું.
- 5
તો હવે ત્યાર છે આપણા શીંગ સાબુદાણા મસાલા પાવ વીથ ગ્રીન ચટણી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15224788


















ટિપ્પણીઓ (4)