કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#Week9
વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.
મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો.

#EB
#Week9
વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.
મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 વાટકો પીળી મકાઈ ના દાણા
  • 1/2 વાટકો મકાઈ નો લોટ
  • 2 ચમચીબેસન
  • 2 ચમચા આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચીકોથમીર
  • 1/2 ચમચીમીઠુ /સ્વાદમુજબ
  • તેલ તળવા માટે
  • 1/2 ચમચીસોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    મકાઈ ના દાણા ને મિક્ષર મા વાટી લેવા

  2. 2

    તેમાં મક્કાઈ નો લોટ, બેસન ઉમેરો.
    આદુ મરચા, મીઠુ, કોથમીર જરાં તેલ પણ ઉમેરો. બરાબર મિક્ષ કરી 10 મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    તેલ કડાઈ મા ગરમ કરવા રાખવું.
    તયાર કરેલા ખીરા મા સોડા ઉમેરીને હલાવી ને તયાર કરો. ખીરૂ બોવ જાડું પાણ ના હોવું જોઈએ. પાણ ભજીયા જેવું પાતળું પાણ નઈ.

  4. 4

    હવે તેલ મીડિયમ થી વધારે ગરમ થાય પછી એક વાળું નાખી ને જોવો.
    વાળું તરત ઉપર આવે તો એ બરાબર તાપમાન છે. હવે બાકી ના વડા નાખી ને ગરમ ગેરમ પિસરસો.
    અમે વડા ને શીરા સાથે વધારે પસંદ કરી એ છે તમારું પસંદ શું છે જરૂર જણાવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર July 14, 2021 09:12
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
August 02, 2021 10:28
Very testy👌👌👌😋😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
  2. શારજાહ શેક
  3. વ્હાઇટ ફોરેસ્ટ કૅક (White Forest Cake Recipe In Gujarati)
  4. મકાઈ કેપ્સીકમ ચીઝ ઢોકળાં (Makai Capsicum Cheese Dhokla Recipe In Gujarati)
  5. ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
  1. રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  2. મસાલા ભીંડા (Masala Bhinda Recipe In Gujarati)
  3. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  4. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15253296
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close