ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Payal Patel
Payal Patel @Payalpatel76
Ankleshwar

#EB
Week 10
Fada lapsi
.
.
.
ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે.

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB
Week 10
Fada lapsi
.
.
.
ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં ફાડા (દલીયા)
  2. 5 ચમચીઘી
  3. 1/3 કપખાંડ
  4. 2 કપપાણી
  5. 3લવિંગ
  6. કાજુ બદામ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકર ના ઘી ગરમ કરવા મૂકો. હવે તેમાં ઘઉં ફાડા અને લવિંગ નાખી ને થોડા લાલ થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    હવે તેમાં ખાંડ અને પાણી નાખી ને બરાબર ઉકળવા દો
    હવે કુકર નું ઢાંકણ બંધ કરી ને ધીમા ગેસ પણ 5 કે 6 સિટી થવા દો હવે તૈયાર છે ફાડા લપસી.

  3. 3

    હવે વાટકા મા તૈયાર કરેલી ફાડા લપસી નાખી ઉપર થી બારીક સમારેલાં કાજુ બદામ થી ગાર્નિશ કરી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Patel
Payal Patel @Payalpatel76
પર
Ankleshwar

ટિપ્પણીઓ

Similar Recipes