કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#RC2
Week2

#RC2
Week2

વધુ વાંચો

દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#RC2
Week2

#RC2
Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
3-4 લોકો
  • 1 વાટકીસફેદ અડદ ની દાળ
  • 4 ચમચીમગની મોંગર દાળ
  • 500 ગ્રામદહીં
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ જીરુ
  • સ્વાદ મુજબ લસણ ની ચટણી
  • સ્વાદ મુજબ મીઠી ચટણી
  • જરુર મુજબ ધાણાભાજી
  • તળવા માંટે તેલ
  • 2 ગ્લાસપાણી
  • 1 ચમચીઆખુ જીરુ
  • 1/2નાયલોન સેવ્
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    અડદની દાળ્ અને મોંગરદાળ ને 4 ક્લાક પલાળી પાણી વગર જ્ મીક્ષર માં પ્લેઇન પીસી લો

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પીસેલા ખીરા માં મીઠું, જીરુ નાખી 10 મીનીટ હાથને એક જ ડાયરેક્સન માં રાખી ખૂબ ફેટો. આ પ્રોસીજર ખૂબ જરુરી છે જેના થી વડા પોચા બને છે.બરાબર ફેટાયા છે કે નહી તે ચેક કરવા એક વાટકી માં પાણી લઈ થોડું ખીરુ તેમા નાખો જો તે પાણી માં તરે તો સમજી લો કે ખીરુ તેયાર છે.

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગરમ તેલમાં તળો.મીડીયમ તાપે.તળાઇ જાય્ એટલે તે વડા ને નવશેકા મીઠુ નાંખેલા પાણી માં નાંખો.1/2 કલાક પાણી માં રેવા દો.

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી માંથી વડા ને હલકા હાથે નીચોવી લેવા હવે એક ડીસમા વડા લઇ તેના ઉપર મીઠું દહીં,લસણની ચટણી,મીઠી ચટણી,જીરા નો ભૂકો,સેવ તથા ધાણાભાજી,નાખી ઠંડા સર્વ કરો.

    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીંવડા (Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
પર July 11, 2021 10:27
રાજકોટ

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 19, 2021 05:29
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)
  2. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  3. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  4. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  1. જીરા છાશ (Jeera Chhas Recipe In Gujarati)
  2. કેરી નું બટાકીયું (Keri Batakiyu Recipe In Gujarati)
  3. સોજી ની ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
  4. ચીઝ વડાપાઉ (Cheese Vadapav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15254255
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close