સોજી ની ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#RC2
બેસન કે ચણા ના લોટ ની ખાંડવી બધા બનાવતા હોય અને ખાધી હોય ,આજે મને થયું સોજી ની ખાંડવી ટ્રાય કરું..અને સરસ રીતે બની છે..
સોજી ની ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
#RC2
બેસન કે ચણા ના લોટ ની ખાંડવી બધા બનાવતા હોય અને ખાધી હોય ,આજે મને થયું સોજી ની ખાંડવી ટ્રાય કરું..અને સરસ રીતે બની છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં સોજી દહીં મીઠું અને પાણી મિક્સ કરી થાળી માં પથરાય એવી consistency માં રાખ્યું
- 2
- 3
ઢોકડિયા માં પાણી ઉકાળી ડિશ ને તેલ થી ગ્રીસ કરી ગરમ મૂકવી અને બેટર રેડી ઢાંકી ને ૫-૭ મિનિટ રાખવું
- 4
બહાર કાઢી ને ઠંડુ થયા બાદ કટકા કરી રોલ વાળવા..
વઘારીયા માં તેલ લઈ રઈ જીરું હિંગ લીમડો તતડાવી રોલ પર રેડવો.ઉપરથી લાલ મરચું અને ધાણા સ્પ્રિંકલ કરવા.
સોજી ની ખાંડવી તૈયાર છે.. - 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે. Sunita Shah -
સોજી ની ઈડલી (Sooji Idli Recipe In Gujarati)
દાળ ચોખા જેટલી જ પોચી સોજી ની ઈડલી થાય છે..કોઈક વાર different ખાવાનું મન થાય ને..? એટલે આજે સોજી ની ઈડલી બનાવી છે .#RC2 Sangita Vyas -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
રવા ની ખાંડવી (Rava khandvi recipe in Gujarati)
રવા ની ખાંડવીઆપડે બધાયે બેસન ની તો ખાંડવી ખાદી છે પણ રવા ની ખાંડવી એ તો નામ પણ સામડ્યું ના હોયસ્વાદ મા જોરદાર અને બનાવામાં સૌ સૈલી.રવો બારીક હોય છે સુજી થોડી ક જાડી હોય.આપડે રવા ની ખાંડવી બનાવીશું.સાંજની નાની ભૂખ માટે પરફેક્ટ.. Deepa Patel -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#GA4#week12#besan#Gujarati farsanખાંડવી એ ગુજરાતીઓનું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આજકાલ ખાંડવી પણ ઘણા બધા ટેસ્ટ મુજબ થતી હોય છે... પાલક કે બીટ નો ઉપયોગ કરીને પણ ઘણા ખાંડવી બનાવતા હોય છે... આજે મેં ખાંડવી ને રાજાશાહી ટચ આપી ને તેમાં બદામનો ઉપયોગ કરી અને ખાંડવી બનાવી છે. Hetal Chirag Buch -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
ઝટપટ સોજી ના ઢોકળા (Quick Sooji Dhokla Recipe In Gujarati)
#30minsQuick bite માટે જો કોઇ હેલ્થી ડીશ હોય તો તે સોજી ના ઢોકળા છે. Sangita Vyas -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MAમને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી. Disha Chhaya -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે. Mehula Joshi -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
ખાંડવી રોલ (Khandvi Roll Recipe in Gujarati)
ખાંડવી એક ગુજરાતી થાળી નું ફેમસ ફરસાણ છે. લગભગ બધા ને પ્રિય ફરસાણ છે આવાનગી ચણા ના લોટ માંથી બનાવાય આવે છે Parul Patel -
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમમારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે. Siddhi Dalal -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
સોજી વટાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળાં (Sooji Vatana Instant Dhokla Recipe In Gujarati)
શિયાળા મા વટાણા ખૂબ સરસ મળતા હોય છે. તો તેનો ઉપયોગ કરીને કંઈક અલગ આજે નાસ્તા મા ટ્રાય કરી. સરસ બન્યા.. રીત લખી લો તમને પણ ભાવશે. Noopur Alok Vaishnav -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2#week2આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ચીઝી ખાંડવી નૂડલ્સ
#માસ્ટરક્લાસઆજે કંઇક અલગ કરવાનું મન થયું, ખાંડવી તો ખાઈએ જ છીએ આપણે બધા , પણ આજે એમાંથી જ નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
ફ્યુઝન ખાંડવી (Fusion Khandvi Recipe In Gujarati)
#CTઅમદાવાદી ઓ નાં રવિવાર ની સવાર નો એક ભાગ એટલે ખાંડવી, જેને પહેલા ના જમાના માં વીટલાં પણ કહેવાતું હતું. ખાંડવી અમદાવાદ ની ફેમસ ફરસાણ ની ડીશ છે એમાં પણ મેં ફ્યુઝન ખાંડવી ટ્રાય કરી. લેબનીઝ ચટણી નું લેયર લગાવી બનાવી ફ્યુઝન ખાંડવી. જે બહુ જ સ્પાઈસી અને ટેસ્ટી બની. Bansi Thaker -
ખાંડવી
#ડીનરરોજ ગ્રુપમાં કોઇને કોઇ ખાંડવી બનાવીને ફોટા મુકતા હતા. એ જોઇને મને પણ થતું હતું કે હું ટ્રાય કરી જોઉ.એટલે આજે મેં બનાવી જ લીધી.ઘણા લાંબા સમય પછી મેં આજે ખાંડવી બનાવી. જોવામાં જેટલી સરસ લાગે છે ટેસ્ટ પણ ખુબ સરસ હતી. Komal Khatwani -
મગ ની દાળ ની ખાંડવી (Moong Dal Khandvi Recipe In Gujarati)
#RC1Yellowખાંડવી નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. આજે મે મગ ની પીળી દાળ ની ખાંડવી બનાવી. જે સ્વાદ માં ખુબ સરસ થઈ અને મગ ની દાળ પચવા માં હળવી હોવાથી પેટ માં ભારે પણ નથી લાગતી. Hiral Dholakia -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
ખાંડવી(khandvi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪ખાંડવી આપણી ગુજરાતીઓની traditional ડિશ છે . મેં પહેલી વખત ટ્રાય કરી છે ..😊😊 nikita rupareliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15254331
ટિપ્પણીઓ (13)