કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શારજાહ શેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શારજાહ શેક રેસીપી મુખ્ય ફોટો

શારજાહ શેક

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#RC2
#cookpadindia
#cookpadgujarati
#sharjahshake
#banana
#milkshake

સમર ડ્રીંક નો કિંગ માનવામાં આવતું કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક નું મુખ્ય ઘટક નજલિપૂવન છે, જે કેરળ માં સામાન્ય રીતે મળતા એક પ્રકાર ના કેળાં છે, જે કદ માં નાના હોય છે પણ ખૂબ મીઠાં અને ઈન્સ્ટંટ એનેર્જી બૂસ્ટર હોય છે.

દંતકથા છે કે આ પીણું સૌ પ્રથમ 1980 માં કલાન્થન કોયા નામ ના વ્યક્તિ દ્વારા કેલિકટ માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમના એક પ્રયોગ દરમિયાન, તેણે નજલિપૂવન, ફ્રોઝન દૂધ અને ખાંડ માંથી એક પીણું બનાવ્યું. તેમણે આ પીણું નજીકની દુકાનમાં શારજાહ કપ જોતા લોકો ના ટોળાને પીરસ્યું. તેઓને આ શેક ખૂબ જ ભાવ્યું અને તેનું નામ પૂછ્યું. કલાન્થને તાબડ઼તોબ શારજાહ શેક એમ નામ બનાવી દીધું અને આ શેક વખત જતાં ખૂબ પ્રચલિત થઇ ગયું.

શારજાહ શેક બનાવવાં માં ખૂબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. નજલિપૂવન કેળાં ને બદલે સામાન્ય રીતે મળતા મોટા કેળાં પણ વાપરી શકાય છે. તો પ્રસ્તુત છે કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક !

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
3-4 સર્વિંગ્સ
  • 700ml દૂધ
  • 4 નંગનાના પાકા કેળાં (Njaalipoovan banana)
  • 2 tbspરોસ્ટેડ પીનટ
  • 2 tbspહોર્લિક્સ
  • 8-10કાજુ ના ટુકડા
  • 1/4 tspઇન્સ્ટન્ટ કોફી પાવડર
  • 4 tbspખાંડ (મીઠાશ પ્રમાણે)
  • 1 tspવેનીલા એસેન્સ
  • વેનીલા આઈસ્ક્રીમ
  • ➡️ ગાર્નિશિંગ માટે રોસ્ટેડ પીનટ, કાજુ ના ટુકડા, બદામ ની કતરણ, કોફી પાવડર, હોર્લિક્સ પાવડર, ગ્લેઝડ ચેરી, વેફલ સ્ટિક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ઝીપ લોક બેગ માં દૂધ ભરી ને ફ્રિઝર માં 6-7 કલાક માટે ફ્રીઝ કરવા મૂકી દો. ત્યારબાદ ફ્રીઝર માંથી કાઢી ને વેલણ થી ટીપી ને ફ્રોઝન દૂધ ને ક્રશ કરો.

    શારજાહ શેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ક્રશ કરેલું ફ્રોઝન દૂધ મીક્ષી જાર માં લઇ તેમાં કેળાં ની સ્લાઈસ, રોસ્ટેડ પીનટ, ઇન્સ્ટન્ટ કોફી પાવડર, કાજુ ના ટુકડા, હોર્લિક્સ, ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. શેક તૈયાર છે.

    શારજાહ શેક રેસીપી સ્ટેપ2ફોટો
    શારજાહ શેક રેસીપી સ્ટેપ2ફોટો
    શારજાહ શેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે શેક ને સર્વિંગ ગ્લાસ માં લઇ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ નો સ્કૂપ મુકો અને ઉપર જણાવેલ ગાર્નિશિંગ ના બધા ઘટકો જરૂર પ્રમાણે સ્પ્રિન્કલ કરી ગાર્નિશ કરો.

    શારજાહ શેક રેસીપી સ્ટેપ3ફોટો
    શારજાહ શેક રેસીપી સ્ટેપ3ફોટો
    શારજાહ શેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કેરળ નું પ્રચલિત યમી, હેલ્થી, ગુણકારી શારજાહ શેક તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. તેને ચીલ્ડ સર્વ કરો.

    શારજાહ શેક રેસીપી સ્ટેપ4ફોટો
    શારજાહ શેક રેસીપી સ્ટેપ4ફોટો
    શારજાહ શેક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર July 14, 2021 14:53
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (73)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
October 04, 2021 19:51
Awsome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for વેનીલા એસેન્સ
  2. 10th for એસેન્સ

Keywords

Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
  2. ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Dryfruit Icecream Recipe In Gujarati)
  3. મકાઈ કેપ્સીકમ ચીઝ ઢોકળાં (Makai Capsicum Cheese Dhokla Recipe In Gujarati)
  4. વ્હાઇટ ફોરેસ્ટ કૅક (White Forest Cake Recipe In Gujarati)
  5. ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
  1. ચોળા ની દાળ  ની પાનકી (Chora Dal Panki Recipe In Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
  4. અડદ ની દાળ ડબલ તડકા (Urad Dal Double Tadka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15267345
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close