દૂધી ના થેપલાં (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ક્થ્રૉટ મા લોટ લઈશું તેમા ક્રશ કરેલી દુધી ઉમેરીશુ.
- 2
હવે તેમા તેલ નો મોડ તેમજ બધા મસાલા મિક્સ કરી રોટલી જેવો લોટ બાંધી 5 મિનિટ ઢાંકી દઈશું.
- 3
હવે લોટ ને પાટલા પર થોડુ તેલ લઈ મસળી ગોળ લુવા બનાવિશુ.
- 4
હવે વેલડ થી પાટલા પર ગોળ થેપલા બનાવી ગેસ ઓન કરી તવી પર ઘી થી થેપલા ઍક ઍક કરી શેકીશું.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ દૂધી ના થેપલા ગેસ ઑફ કરીશું.
- 6
દૂધી ના થેપલાં ને ડિશ મા સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268265





ટિપ્પણીઓ