કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#Rc4
Week4
green

#Rc4
Week4
green

વધુ વાંચો

પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#Rc4
Week4
green

#Rc4
Week4
green

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-40 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 બાઉલ ચોખા
  • 1/2 કપમગની દાળ
  • 1બાઉલ પાલક
  • 1 કપગાજર
  • 1 કપટામેટાં
  • 1 કપદુધી
  • 1 કપરીંગણા
  • 1 કપમકાઈ
  • 1 કપબટાકા
  • 1 કપકેપ્સીકમ
  • 1 કપકાંદા
  • 3 ટી.સ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 3-4 નંગલવિંગ
  • 2-3 નંગતજ
  • 1-2 નંગતમાલપત્ર
  • 1/2 ટી.સ્પૂનહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/3 ટી.સ્પૂનગરમ મસાલો
  • 1/3 ટી.સ્પૂનકિચન કિંગ મસાલો
  • 1 ટી.સ્પૂનમેગી મસાલો
  • 2 ટી.સ્પૂનઘી
  • 2 ટી.સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    🥗સો પ્રથમ બધાં વેજીટેબલ ને ઝીણા સમારી લો 🥬🌰 🥔🫑🧄🌶️🥒🌽🍅🥕

  2. 2

    🥗ચોખા અને મગની દાળ ને મિક્ષ કરી ને ધોઈ ને રાખી દો

  3. 3

    🥗હવે કુકરમાં તેલ ઘી મિક્સ કરી ગરમ કરો પછી તેમાં હિંગ,તજ, લવિંગ, તમાલપત્ર, મીઠા લીમડાના પાન નાખી દો પછી તેમાં બધા વેજીટેબલ એડ કરી દો હવે તેમાં ચોખા અને દાળ મિક્સ કરેલા છે તે એડ કરો તેમાં હળદર મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી લો પછી તેમાં જોતાં પ્રમાણમાં પાણી નાખી કુકરમાં ૩ થી ૪ સીટી થવા દો

  4. 4

    🥗ખીચડી થઈ જાય એટલે કુકર ખોલી ઉપરથી આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરી મેગી મસાલો, ગરમ મસાલો, કિચનકિંગમસાલો નાંખી બરાબર મિક્સ કરી લો તેને ગરમ ગરમ કઢી સાથે સૅવ કરો

    પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેં અહીં ખીચડી ને કઢી,પાપડ, મસાલાવાળા કાંદા, લસણની ચટણી સાથે સર્વ કરી છે

    પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે તમને મનગમતા કોઈપણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો આમાં બધા વેજીટેબલ હોવાથી એ હેલ્ધી ખીચડી છે આમાં મેં પાલકનો વધારે યૂઝ કર્યો છે એટલે કલર પણ ગ્રીન સરસ આવે છે

    પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર July 29, 2021 17:04
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક Vegetable ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  5. ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
  1. પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
  2. કિવિ સ્મૂધી (Kiwi Smoothie Recipe In Gujarati)
  3. દાબેલી ઈડલી (Dabeli Idli Recipe In Gujarati)
  4. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327845
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close