ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)

#MRC
Post- 2
Abke Sawan Aise Barase....
Bhige Tan Man ❤....
FADA LAPSI Khaneko Tarase...
Jamke Barso Jarrrrra.. ...⛈⛈🌧🌧
Rutu Sawanki ⛈.... Ghata Sawan Ki...
Ghata 🌧 Sawanki...Aise Jamke Barse..
આવા વરસાદી માહોલ મા ગરમાગરમ.... વરાળો નીકળતી ફાડા લાપસી મલી જાયયયયય તો ટેસડો પડી જાય બાપ્પુડી...💃💃💃💃💃
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MRC
Post- 2
Abke Sawan Aise Barase....
Bhige Tan Man ❤....
FADA LAPSI Khaneko Tarase...
Jamke Barso Jarrrrra.. ...⛈⛈🌧🌧
Rutu Sawanki ⛈.... Ghata Sawan Ki...
Ghata 🌧 Sawanki...Aise Jamke Barse..
આવા વરસાદી માહોલ મા ગરમાગરમ.... વરાળો નીકળતી ફાડા લાપસી મલી જાયયયયય તો ટેસડો પડી જાય બાપ્પુડી...💃💃💃💃💃
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાજુ ૧ તપેલીમાં પાણી, દૂધ ભેગા કરી.... અંદર કેસર નાંખી ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ નોનસ્ટીક પેનમાં ઘી ગરમ થયે એમાં લવીંગ તજ નાંખવા.... થોડીવાર પછી ઘઉં ના ફાડા નાંખો અને ધીમી આંચ પર શેકો.... સતત હલાવતા રહો.... એકદમ બ્રાઉન થયે એમાં દ્રાક્ષ નાંખો.... એ ફૂલે એટલે ગરમ દૂધ- પાણી નાંખો... કેસર નાંખો
- 2
હવે પ્રેશર કુકર નું ઢાંકણ બંધ કરી ૨ સીટી બોલાવી દો.... પ્રેશર કુકર ઠંડુ પડે એટલે એમાં ખાંડ નાંખી ફરી ૧ સીટી બોલાવી દો....
- 3
ઠંડુ પડે એટલે એમાં ઢાંકણ ખોલી બદામ પીસ્તા ઇલાઇચિ પાઉડર નાંખી ગરમાગરમ પીરસી દો
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (15)