કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#MRC
ચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છે
તેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  • 500 ગ્રામપીળી ખારેક
  • 1 કપદૂધ
  • 100 ગ્રામમોરો માવો
  • 2 ચમચીઘી
  • 2 ચમચીકાજુ ના ટૂકડા
  • 2 ચમચીબદામ ના ટૂકડા
  • 1 ચમચીઇલાયચી નો ભૂકો
  • 7- 8 કિસમિસ
  • 2 ચમચીકાજુ બદામ ના ટૂકડા ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પીળી ખારેક ને ધોઈ નાના ટુકડામાં સમારી લેવી આ ટુકડાને મિક્સર જારમાં લઈ જરૂર મુજબ પાણી એડ કરી પેસ્ટ રેડી કરવી

    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નોન-સ્ટીક પેનમાં આ પેસ્ટને મીડીયમ ફ્લેમ પરકુક કરવી તેમાં રહેલું મોઈશ્ચર બળી જાય ત્યાં સુધી તેને કુક કરશું ત્યારબાદ એમાં ૨ ચમચી દેશી કી ઉમેરી મિક્સ કરીશું હવે તેમાં દૂધ અને મોળો માવો ઉમેરી ૭થી ૮ મિનીટ માટે કુક કરીશું

    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ બળી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરીશું.ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી કુક કરીશું

    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં કાજુના ટુકડા બદામના ટુકડા ઇલાયચી પાઉડર કિસમિસ ઉમેરી મિક્સ કરી બે મિનિટ માટે કુક કરીશું. રેડિ છે આપણો પીળી ખારેક નો હલવો.સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામ ના ટુકડા થી ગાર્નીશ કરી સર્વ કરવુંએક વાર બનાવસો તો વારંવાર બનાવશો.

    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapana Kanani
Sapana Kanani @sapana123
પર August 04, 2021 18:13
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Patel Swity
Patel Swity @Switypatel12345
July 05, 2022 14:59
Hi
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for kharek

Keywords

પીળી ખારેક હલવો Kharek

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. કોર્ન પીઝા બાસ્કેટ (Corn Pizza Basket Recipe In Gujarati)
  4. સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
  5. તંદુરી ચ્હા (Tandoori chai Recipe in Gujarati
  1. પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15351277
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close