કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week14
Badam shake

#EB
Week14
Badam shake

વધુ વાંચો

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week14
Badam shake

#EB
Week14
Badam shake

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  • ૨ ગ્લાસદુધ
  • ૧૫ - ૧૬ બદામ(બદામ પલાડેલી લેવી)
  • ૧/૪ કપતાજુ ક્રીમ
  • ૧ ચમચીકસ્ટર્ડ પાઉડર
  • ૪ ચમચીસાકર પાઉડર(ખાંડ પણ લઈ શકો)
  • ચપટીકેસર
  • ૧/૪ કપદુધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેના પર પેન માં દુધ નાખી ગરમ કરવા મૂકો તેગરમ થાય એટલે તેમાં સાકર પાઉડર ઉમેરો

  2. 2

    બીજી એક નાના વાટકી માં કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં ૪ ચમચી ઠંડુ દુધ નાખી ઓગાળી ને ગરમ કરેલ દુધ માં નાખી દો ને દુધ ને હલાવતા રહો તેમાં ચપટી કેસર પણ નાખી દો

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજી બાજુ એક મીક્સર જાર માં પલાડેલી બદામ ની છાલ ઉતારી ને નાખો તેમાં થોડું દુધ નાખી ને ક્રશ કરી લો ને પેસ્ટ બનાવી લો ને ગરમ દુધ માં નાખી દો

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ક્રીમ પણ નાખી દો ને બરાબર મિક્સ કરો ગેસ બંધ કરી નીચે ઉતારી લો તેને ઠંડુ થવા દો

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર ફ્રીજ માં મુકી દો પછી તેને સર્વ કરો સર્વ કરતી વખતે થોડા કેસર ઉમેરો બદામ શેક તૈયાર છે

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર August 13, 2021 17:24

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 28, 2021 17:42
Healthy drink
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બદામ Shake

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
  2. લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
  3. ક્યુસેડીલા થેપલા (Quesadilla Thepla Recipe In Gujarati)
  4. મીની રવા હાંડવો ઈન અપ્પે (Mini Rava Handvo in Appe Recipe In Gujarati)
  5. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  1. બદામ માવા શેક (Badam Mawa Shake Recipe In Gujarati)
  2. ગાજર પનીર મોમોઝ (Gajar Paneer Momos Recipe In Gujarati)
  3. કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
  4. બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15384167
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close