બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન માં દૂધ નાખી એક ઉબાલ આવે એટલે તેમા થોડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી મિક્સ કરી નાખો અને ખાંડ નાખો.
- 2
બદામ ના છીલકા કાઢી એક જાર માં નાખી તેમા ૧ ટેબલસ્પૂન દૂધ નાખી પીસી લો.
- 3
હવે પીસેલી બદામ ને દૂધ માં નાખી ૪ મીનીટ ઉકાળો પછી તેને ઠંડુ કરી ફ઼િઝ માં રાખી પછી સર્વ કરો
- 4
તૈયાર઼ છે બદામ શેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387835













ટિપ્પણીઓ (2)