કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#EB
#week15

#EB
#week15

વધુ વાંચો

મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#EB
#week15

#EB
#week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 minutes
3 person
  • ઈડલી માટે
  • 1 કપમોરૈયો
  • 2 ટેબલ સ્પૂનસાબુદાણા
  • 1/2 કપખાટું દહીં
  • 1 કપપાણી પલાળવા માટે
  • 1 ટી સ્પૂનઈનો
  • 1 ટીસ્પૂનલીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચટણી માટે
  • 1 કપસમારેલી કોથમીર
  • 1/4 કપફુદીનો
  • 2લીલા મરચા
  • 1 ટેબલ સ્પૂનશીંગદાણા
  • 1/2 ટેબલ સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  • 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  • 2બરફના ક્યુબ
  • 1/2 નંગલીંબુ નો રસ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા અને સાબુદાણા ને બે થી ત્રણ વાર ધોઈ લેવા. પછી તેમાં એક કપ પાણી નાખી 5-6 કલાક માટે પલાડવા રાખી મુકો.

    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાંથી પાણી નિતારી મિક્સર ના જાર માં લઈ સાથે દહીં ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઈનો અને તેની ઉપર લીંબુ નો રસ નાખી એક ડાયરેક્શનમાં મિક્સ કરી લેવું.

    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકરમાં પાણી ગરમ કરવું. ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી પછી ખીરુ ભરી ઉપર મરી પાઉડર ભભરાવી કુકરમા સ્ટેન્ડ મૂકી 10-12 મિનિટ માટે ઈડલી ને સીજવા દેવી.

    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચટણી માટે મિક્સર જારમાં કોથમીર, ફૂદીનો, શીંગદાણા, મરચા, સંચળ પાઉડર, મીઠું,મરી પાઉડર,તેલ, લીંબુનો રસ અને બરફના ક્યુબ ઉમેરી ચટણી બનાવી લેવી.

    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઈડલી થઈ જાય પછી તેને સ્ટેન્ડ માંથી કાઢી સર્વિંગ પ્લેટમાં લઈ લેવી. અહીં ઈડલી ને મેં લીલી ચટણી અને કેરીના રસ સાથે સર્વ કરી છે.

    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર August 18, 2021 05:34

ટિપ્પણીઓ (25)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
August 22, 2021 03:18
Superb👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
  4. ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
  5. સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
  1. ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
  2. ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
  3. બદામ મિલ્કશેક (Badam Milkshake Recipe In Gujarati)
  4. ક્રિસ્પી સુરણ (Crispy Suran Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15399334
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close