ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)

#EB
#week13
બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....
આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે
ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
#EB
#week13
બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....
આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી નો લોટ બાંધો અને નાની સાઇઝ ની ભાખરી બનાવી લો
- 2
બર્ગર ના વેજ. ટોપિંગ માટે કોબીજ અને ગાજર ને ઝીણુ ઝીણુ ચોપ કરી લો તેમાં આદુ -મરચાની પેસ્ટ,મરી પાઉડર, મીઠું અને મેયોનીઝ મેરી પાંચ મિનિટ માટે ઢાંકી દો
- 3
પીઝ્ઝા વેજ.ટોપિંગ માટે ડુંગળી, ટામેટા, અને કેપ્સિકમને મેડમ સાઈઝમાં કટ કરી લો અને અને તેમાં પનીર ટુકડા કરી ઉમેરો
- 4
એક પેનમાં સહેજ તેલ મૂકી બધું વેજીટેબલ sauted કરી લો તેમાં મરી પાઉડર અને મીઠું ઉમેરો બે મિનીટ પછી ગેસ બંધ કરી ઉતારી લો
- 5
એક પેનમાં બટર લગાડી એના પર ભાખરી મૂકો ભાખરી પર બર્ગર મેયોનીઝ લગાડી તૈયાર કરેલું burger વેજીટેબલ ટોપિંગ લગાવો તેના પર બીજી ભાખરી મૂકો આ ભાખરી પર રેડ પીઝા સોસ લગાડી પીઝ્ઝા નુ વેજીટેબલ ટોપિંગ લગાડો અને તેના પર ચીઝ ગ્રેટ કરીને ઢાંકણ ઢાંકી તેને નીચેથી ભાખરી ના બેઝ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી cook થવા દો
- 6
ચીઝ મેલ્ટ થઈ જાય અને નીચેથી બેઝ ક્રિસ્પી થાય પછી તેને ઉતારી લો અને રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રીંકલ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# GA4WEEK 1ભાખરી પીઝા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. હેલ્ધી પણ છે.મે તેમાં... ઘવનો જાડો લોટ તથા જીણો બને મીક્સ કરી ને ભાખરી બનાવી છે... બ્રેડ કરતા પચવા માં હળવી હોય છે.. તેમાં થોડુક જીરું મરી પાઉડર ,મીઠું નાખવા થી અલગ જ લાગે છે... બાળકો ને નાસ્તા મા પણ સારું લાગે છે...મારા ઘરમાં તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ટ્રાય કરજો.....,😊Hina Doshi
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
પીઝા બર્ગર (Pizza Burger recipe in Gujarati)
#Trend #Week1 બર્ગર પાઉં સાથે પીઝા ટોપીગ બાળકોને ખુબ પસંદ આવે છે. ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મીની ભાખરી પીઝા (Mini Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRCચોમાસામાં આ રીતે બાળકોના મનગમતા શેઈપના પીઝા બનાવી આપીએ તો તે લોકો પણ ખુશ થઈ જાય અને ભાખરી છે એટલે હેલ્ધી પણ રહેશે. Bindi Vora Majmudar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા તો એવી ડીશ છે જે ભાગ્યે જ કોઈક ની નાપસંદ હશે. બાકી નાના મોટા દરેક ને પીઝા એની ટાઇમ ચાલે.પીઝા એક રીતે જોવા જઈએ તો અનહેલધી આઇટમ મા ગણી સકાય. મે અહીં પીઝા ને હેલધી બનાવવા માટે ભાખરી નો યુઝ કયોઁ છે. બોવ ટેસટી એનડ હેલધી એવા ભાખરી પીઝા બધાને ભાવશે. mrunali thaker vayeda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
ચીઝ પીઝા(Cheese Pizza Recipe in Gujarati)
#GA4#week17#cookpadguj#cookpad#cookpadindiaચીઝ લોડેડ પીઝાદરેક લોકો એવું જ માનતા હોય છે કે ચીઝ માં ભરપૂર કેલેરી હોવાથી તેને ખાવાથી શરીર વધે છે. પરંતુ ચીઝમાં વિટામિન 12, વિટામિન બી 6, વિટામિન A અને C જેવા પોષક તત્વો છે તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ પૂરતા પ્રમાણમાં છે. ચીઝ માં રહેલ વિટામિન B ત્વચાને આકર્ષક કોમળ અને સુંદરતા બક્ષે છે. Neeru Thakkar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એટલે મારા બાળપણ ની યાદો- જ્યારે ભારત માં પીઝાની શરુઆત થઇ હતી ત્યારે મારા મમ્મી ભાખરી ના પીઝા બનાવતા, કારણ કે એક તો રોટલો મેંદા મે હોય એટલે બાળકો ને પચે નહી એ બીક બીજું કે પીઝા રોટલા મા કદાચ ઇંડા હોય તો??? ચુસ્ત વૈષ્ણવ એટલે એ તો પેલા જોવાનું હોય,,તો આ રીતે અમે ભાખરી પીઝા જ ખાધેલા મેંદા ના પીઝા કરતા મીઠા તો ભાખરી ના જ લાગે. Bhavisha Hirapara -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Week13#MRCપીઝા ની વાત આવે એટલે બધાના દિવાળી મોટાને ભાવતું જ હોય છે અને હમણાં જૈન માં મેંદો ખાતા નથી ચોમાસુ ચાલુ થઈ ગયું છે તો આ વખતે ભાખરી પીઝા ની પઝલ આવી તો મારા માટે બહુ ઇઝી રહ્યું આ ભાખરી પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને ચીઝ નથી વાપર્યુ કારણ કે હમણાં ચોમાસુ ચાલતુ હોવાથી જૈન ચીઝ પણ ખાતા નથી તો મેં એની જગ્યાએ પનીર નો યુઝ કર્યો છે રિયલમાં પનીરના ટેસ્ટ થી પીઝા નો ટેસ્ટ સાવ બદલાઈ જાય છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવીયા તમે પણ જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો Khushboo Vora -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
ભાખરી પીઝા (Bhakhri pizza Recipe In Gujarati)
#weekendએમ તો પીઝા નાના અને મોટા બધા જ ભાવતા છે. પણ બાળકો વારંવાર પીઝા ની માંગ કરતા હોય છે. મારો બાબા ને પણ બીજા બહુ ભાવે. એટલે હું લગભગ વીકમાં બે વખત ઘરની જ ભાખરી ના પીઝા બનાવીને ખવડાવવું છું. Sejal Pithdiya -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
આજકાલ કીટો બર્ગર ખૂબ ટ્રેન્ડમાં છે... તેમાં પણ ટીવી ની એક જાણીતી સિરિયલમાં આ બર્ગર આવતા તે ખૂબ પ્રચલિત થયું છે.... જે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર તરીખે ઓળખવા લાગ્યું છે.... મે પણ આ બર્ગર બનાવવાની ટ્રાય કરી ખુબ સરસ બન્યું ખુબ સ્વાદીષ્ટ અને ખૂબ જ ઝડપી બની ગયું બર્ગર માં પનીર અને ચીઝનો ઉપયોગ થતો હોવાથી નાના બાળકોને આપણે કોઈ વેજીટેબલ ખવડાવવા હોય તો આસાનીથી ખવડાવી શકીએ છીએ... આ બર્ગર માં મુખ્યત્વે લેટસ નો ઉપયોગ થાય છે પરંતુ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં કોબી ના પાનનો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે. Sachi Sanket Naik -
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (2)