કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પેટીસ રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પેટીસ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#EB
#Week15
#ff2
#Fried Faradi Receipe
# Cookpadindia
#Cookpadgujarati
અટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે.

#EB
#Week15
#ff2
#Fried Faradi Receipe
# Cookpadindia
#Cookpadgujarati
અટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે.

વધુ વાંચો

ફરાળી પેટીસ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#EB
#Week15
#ff2
#Fried Faradi Receipe
# Cookpadindia
#Cookpadgujarati
અટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે.

#EB
#Week15
#ff2
#Fried Faradi Receipe
# Cookpadindia
#Cookpadgujarati
અટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • સ્ટફિંગ માટે
  • ૨ટે. સ્પૂન કોપરા નું છીણ
  • ૨ટે. સ્પૂન શેકેલી શીંગ નો અધકચરો ભૂકો
  • ૧/૪ કપબાફેલા બટાકા
  • ૧ટી. સ્પૂન તલ
  • ૧ટી. સ્પૂન વરિયાળી પાવડર
  • ૧ટે. સ્પૂન કિસમિસ ના પીસ
  • ૧ટે. સ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  • ૨ટે. સ્પૂન ખાંડ
  • ૧ટી. સ્પૂન આમચૂર પાવડર
  • ૧ટે. સ્પૂન સમારેલા લીલા ધાણા
  • સિંધવ મીઠું સ્વાદાનુસાર
  • બહાર ના પડ માટે
  • ૧ (૧/૨ કપ)બાફી ને છીણેલા બટાકા
  • ૩ટે. સ્પૂન આરા લોટ
  • સિંધવ મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ટી. સ્પૂન તેલ
  • ૪ટે. સ્પૂન આરાલોટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં સ્ટફિંગ માટેની બધી સામગ્રી લઈ તેને બરાબર મીક્સ કરી લેવી પછી તેલવાળો હાથ કરી તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લેવા.

  2. 2

    હવે પેટીસના બહારના પડ માટે એક બાઉલ માં બાફી ને છીણેલા બટાકા લઈ તેમાં સિંધવ મીઠું અને આરાલોટ ઉમેરી બધું બરાબર મીક્સ કરી લોટ જેવું બાંધી લેવું હાથમાં તેલ લગાવી લોટમાંથી એકસરખા લુઆ બનાવી લેવા.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો બટાકા વાળા મિશ્રણમાંથી લુઓ લઈ તેને હથેળીમાં વચ્ચેથી દબાવી ને પુરી જેવું બનાવવું અને તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી પેટીસ વાળી લેવી અને તેને આરાલોટ માં રગદોળી ને ગરમ તેલમાં ગોલ્ડન કલર ની તળી લેવી આજ રીતે બધી પેટીસ વાળી ને તળી લેવી.

  4. 4

    તો તૈયાર છે ફરાળી પેટીસ તેને ગરમ ગરમ તળેલા મરચાં અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરવી.

    ફરાળી પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર August 18, 2021 11:42
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
August 20, 2021 05:45
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for આરાલોટ
  2. 4th for સિંધવ

Keywords

Farali Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
  4. ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
  5. સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
  1. બટાકા ની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
  2. દુધી ની ખીચડી (Dudhi Khichdi Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
  4. ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401508
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close