મિક્સ વેજીટેબલ બાફેલા (ગાજર ફણસી વટાણા બટાકા કાંદા ટામેટાં), દૂધ, લાલ મરચાંની પેસ્ટ, આરાલોટ પાણીમાં ઓગાળીને રાખો, ગ્રીન ગ્રેવી (કોથમીર ફુદીના અને બે વાટેલા મરચા ની પેસ્ટ), ટોમેટો પ્યુરી, લસણની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું પાઉડર, વાટેલું લીલું મરચું, મોટી વાટકી ચોખા, હળદર