કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#EB
#week15
#ff2
#Cookpadindia
#Cookpadgujrati
#Faralifry

#EB
#week15
#ff2
#Cookpadindia
#Cookpadgujrati
#Faralifry

વધુ વાંચો

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#EB
#week15
#ff2
#Cookpadindia
#Cookpadgujrati
#Faralifry

#EB
#week15
#ff2
#Cookpadindia
#Cookpadgujrati
#Faralifry

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
4 વ્યકિત
  • 2 કપસાબુદાણા
  • 2 નંગબાફેલા બટાકા
  • 1 કપશીંગદાણા
  • 3લીલાં મરચાંની પેસ્ટ
  • 1/2 નંગઅદ્ર્ક ની પેસ્ટ
  • 1 ચમચીસેકેલો જીરું પાઉડર
  • 4-5 નંગલીમડાનાં પાન
  • 1 નંગલીંબુનો રસ
  • 2 ચમચીસાકર
  • જરુર મુજબ સીંધવ મીઠું
  • જરુર મુજબ તેલ તળવા માટે
  • જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  • સર્વ કરો
  • લીલી ચટણી અથવા દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સાબુદાણા ને ધોઈને પાણી 1/4કપ જેટલું મિક્સ કરી 3 થી 4 ક્લાક પાણી માં પલાળી રાખો. સરસ રીતે કોરા થાય ત્યારે ઉપયોગમાં લેવાં.

  2. 2

    શીંગદાણા શેકી, ફોતરાં કાઢીને અધકચરા મિક્સરમાં પીસી લેવાં. 2 નંગ બટાકા બાફી સ્મેચ કરી લેવાં.

  3. 3

    હવે સાબુદાણામાં શીંગદાણા,બાફેલ બટાકા અને લીલાં મરચાં-અદ્ર્કની પેસ્ટ,લીંબુ નો રસ, સાકર, કોથમીર,જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી બધુ બરાબર મિક્સ કરી ગોળા કરવાં. જરુર મુજબ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ આંચ પર વડા તળી લેવાં.આ મુજબ બધા વડા તૈયાર કરી લેવાં.

    સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણા સાબુદાણાનાં વડા તળી ને તૈયાર થઈ ગયા છે. સર્વ કરો દહીં સાથે.

    સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર August 18, 2021 18:19
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Keya Mandal
Keya Mandal @cook_25675397
September 09, 2021 09:09
Super 👌👌👍👍
Plz see my recipes
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
  4. ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
  5. સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
  1. સાંબા ની ખીચડી (Samba Khichdi Recipe In Gujarati)
  2. કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)
  3. મોરૈયો (Moraiya Recipe In Gujarati)
  4. મૌરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15402848
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close