કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#EB
#Week15
#Coopadgujrati
#CookpadIndia
Moraiyo

#EB
#Week15
#Coopadgujrati
#CookpadIndia
Moraiyo

વધુ વાંચો

મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#EB
#Week15
#Coopadgujrati
#CookpadIndia
Moraiyo

#EB
#Week15
#Coopadgujrati
#CookpadIndia
Moraiyo

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  • 1 1/2 વાટકીમોરૈયો
  • 1 વાટકીખાટી છાશ
  • 2 વાટકીપાણી (જરૂર પડે તો થોડું પાણી નાખવાનું)
  • 1/2 નંગદૂધી છીણેલી
  • 1લીલું મરચું સમારેલું
  • 1 ટુકડોઆદું સમારેલું
  • 1ટામેટું ઝીણું સમારેલું
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 2 ટી સ્પૂનતેલ
  • 6-7લીમડાના પાન
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા ને 1 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ પછી આપણે દૂધી ને છીણી લેવાની. અને ટામેટાં, આદું, મરચાં ને સમારી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું અને લીમડાના પાન નાખી વઘાર કરો. પછી તેમાં ટામેટાં અને આદુ મરચાં નાખો. થોડી વાર માટે સાંતળો.

  3. 3

    હવે તેમાં છાશ અને પાણી નાખી 5 - 7 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો.

  4. 4

    હવે તેમાં મોરૈયો નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેને ધીમા તાપે મોરૈયો ચડી જાય ત્યાં સુધી રાખો. જરૂર પડે તો થોડું પાણી નાખવાનું.

  5. 5

    હવે એક વાર ફરી થી ચેક કરી અને ગેસ બંધ કરી દો. તૈયાર છે મોરૈયો.

  6. 6

    હવે તેને ગરમ ગરમ સર્વ કરો. મેં તેને ફરાળી ચેવડો, વેફર અને દહીં સાથે સર્વ કર્યું છે.

    મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મોરૈયો (Moraiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki K Mer
Janki K Mer @chef_janki
પર August 21, 2021 17:05

ટિપ્પણીઓ (20)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
October 02, 2021 21:56
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  2. બદામ નો હલવો (Badam Halwa Recipe In Gujarati)
  3. લાપસી (Lapsi Recipe In Gujarati)
  4. સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)
  5. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  1. મચીચા અને ઉગાલી (Machicha and Ugali Recipe In Gujarati)
  2. ખાંડ ફ્રી પેંડા (Sugar_Free Peda Recipe In Gujarati)
  3. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  4. ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close