કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#ff2
જન્માષ્ટમી માં ખાસ આ સેવ અમે ફરાળ માં ફરાળી ભેળ માટે બનાવીએ છે. આમાં બાફેલા બટાકા,શીંગદાણા તળેલા,બટાકા ની વેફર અથવા બટાકા નું છીણ તળેલી ,આંબલી ખજૂર ની ચટણી,ગ્રીન ચટણી નાંખીને સરસ ભેળ બને છે. અત્યારે મેં સેવ બનાવી છે. તો બનાવજો. ટ્રાઈ કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 લોકો
  • 200 ગ્રામલોટ
  • સિંધવ જરુર મુજબ
  • 1 ચમચીતેલ નું મોણ
  • લોટ બાંધવા માટે
  • પાણી જરુર મુજબ
  • 1 નાની વાટકીશીંગદાણા
  • 7-8મીઠા લીમડા ના પાન
  • બૂરું ખાંડ ઓપર્સનલ
  • ચપટીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    રાજગરા ના લોટ માં સિંધવ,તેલ હળદર નાખી લોટ બાંધો.

    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ મૂકી સેવ સંચા માં પાડો.

    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ માં તળો. પછી શીંગદાણા તળો.

    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શીંગદાણા,લીમડો સાથે તળો.

    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સિંધવ શીંગદાણા ના ભાગ નું જ નાખો.હાથ થી મિક્સ કરો.

    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ફરાળી સેવ.

    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર August 21, 2021 10:06
Navsari
bgg
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજગરો લોટ સેવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  2. સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)
  3. લાપસી (Lapsi Recipe In Gujarati)
  4. બદામ નો હલવો (Badam Halwa Recipe In Gujarati)
  5. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  1. સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
  2. પેંડા (Peda Recipe In Gujarati)
  3. મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
  4. પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411898
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close