સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)

Ami Sheth Patel @AmiShethPatel
#EB
નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે.
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EB
નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેહેલા સુરણ દાણા ને બોઈલ કરવા કૂકર માં 2 વહીસેલ. પાલક સમારવી.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું, હિંગ,મીઠો લીમડા ના પાન, લસણ આદુ મરચા પેસ્ટ ઉમેરી 1 મિનિટ સાતારવું. પછી પાલક નાખી 3 મિનિટ પકાવી.
મરચું, ધાણા જેરું, હળદર પાઉડર, ગરમ મસાલા, લીંબુ રસ, ખાંડ નાખી મિક્સ કરી સુરણ,દાણા,ભાજી પાણી નાખી મિક્સ કરી 5 મિનિટ ચઢવા દેવું - 3
શાક બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખીગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412720

ટિપ્પણીઓ