ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેન ગરમ કરી તેમા ઘી નાખવુ પછી નાળિયેર નુ ખમણ નાખી બે મિનિટ સેકી લેવુ ધીમા તાપે પછી ગરમ દુધ નાખવુ ને હલાવવુ પછી દુધ બરી જાય એટલે ખાંડ નાખી હલાવવુ ને કેસરને બે ચમચી દુધમા પેલા પલારી દેવુ પછી તે અંદર નાખી હલાવવુ ને વાસણ છોડે ત્યા સુધી ધીમા ગેસ હલાવવુ ઉપર બદામ અથવા મનમુજબ ગાનીસ કરવુ તૈયાર
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15418310









ટિપ્પણીઓ (5)