કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#ff3

#ff3

વધુ વાંચો

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#ff3

#ff3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • 300 ગ્રામસાબુદાણા
  • 2બટાકા
  • 3-4લીલા મરચા ઝીણા સમારેલા
  • 1/2 કપશીંગદાણા
  • 4-5 ચમચીખાંડ
  • સિંધવ મીઠુ જરૂર મુજબ
  • 1લીંબુ નો રસ
  • 1 ટી સ્પૂનતજ લવીંગ પાઉડર
  • 1 ટી સ્પૂનજીરું
  • 4-5 ટે સ્પૂનતેલ
  • લીમડા ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ધોઈ થોડું ઉપર પાણી રહે તેમ 2 કલાક પલાળો પછી એક કાણા વાળા વાસણ માં કાઢી લો જેથી વધારાનું પાણી નીકળી જાય અને કોરા પડી જાય.

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કોરા પડેલ સાબુદાણા માં 1 ચમચી તેલ નાખી હલાવી લો પછી તેમા તજ લવીંગ પાઉડર, શીંગદાણા નો ભૂકો, મીઠુ, ખાંડ નાખી મીક્ષ કરી લો.

  3. 3

    હવે ગેસ પર એક કડાઈ માં તેલ મૂકી જીરું, તલ મૂકી શીંગદાણા, સમારેલ બટાકા નાખી તેને ચડવા દો બટાકા ચઢી જાય એટલે લીલા મરચા, લીમડો નાખી મસાલો કરેલ સાબુદાણા, લાલ મરચું પાઉડર મીક્ષ કરો તેમા લીંબુ નો રસ ઉમેરો. બરોબર હલાવી લો અને સર્વ કરો તૈયાર છે સાબુદાણા ની ખીચડી.

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર August 30, 2021 17:09

ટિપ્પણીઓ (8)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
August 31, 2021 12:37
Thanks alot
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
  2. બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
  3. ચટપટો ચેવડો (Chatpata Chevda Recipe In Gujarati)
  4. કૂરકૂરે(Kurkure recipe in Gujarati)
  5. કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
  1. ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
  2. ભટુરે (Bhature Recipe In Gujarati)
  3. પંજરી પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
  4. સામા ની ખીચડી ફરાળી કઢી (Sama Khichdi Farali Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15446501
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close