કોપરા ના લાડુ (Kopara Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિલ્કમેઇડ ને કડાઈ મા લઈ 2 મિનિટ માટે ગરમ કરો.ત્યાર બાદ તેમા કોપરા નું છીણ ઉમેરી મિક્સ કરો.2 ચમચી ઘી એડ કરો.મિક્સ કરો.
- 2
ગેસ નિ ફ્લેમ બંધ કરી તેમા ઇલાયચી નો ભૂકો ઉમેરી મિક્સ કરો.હવે 3 ભાગ મા મિશ્રણ અલગ કરો.2 ભાગ મા તમારી પસંદ મુજબ ફૂડ કલર ઉમેરો.અને મિક્સ કરો.હવે તેના લાડુ વાળો અને તેના પર કોરું કોપરાનું છીણ લગાવો.મસ્ત રેડિ છે આપના કોપરા ના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15456898








ટિપ્પણીઓ (6)