કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#CR

કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપબટર (દેશી ઘી)
  3. 1/2 કપકોપરા નુ છીણ
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  7. 3-4 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ મિક્સ કરી બરાબર ફેટી લો

  2. 2

    હવે તેમાં મેંદો, કોપરા નુ છીણ, બેકિંગ પાઉડર, ઈલાયચી પાઉડર નાખી હાથ થી બરાબર મિક્ષ કરી લો

  3. 3

    કઠણ લાગે તો થોડું દૂધ રેડી લોટ બાંધી લો હવે તેમાં થી ગોળ શેપ આપી કોપરા ના છીણ મા રગદોળી લો

  4. 4

    હવે બેકિંગ ડીશ મા ઘી લગાવી ઉપર બટર પેપર પાથરી ઉપર બનાવેલા કુકીઝ મુકી દો

  5. 5

    હવે પ્રી હીટ કરેલા ઓવન મા 180 ડીગ્રી પર 15-20 મિનિટ સુધી બેક કરો

  6. 6

    હવે બેક થાય એટલે તેણે ઠંડી કરી સર્વિગ પ્લેટ માં મુકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes