રાંધવાની સૂચનાઓ
- 1
લીલા નારિયેળ ને સમારીને મિકસી માં નાખીને તેમાં લીલા મરચાં.સ્વાદ અનુસાર મીઠું. દહીં નાંખીને. લીલા દાણા નાખીને પેસ્ટ બનાવી લેવાની.
- 2
ચટણી તૈયાર થયા પછી ગેશ પર પેન મૂકી 2 ચમચી તેલ નાખીને ગરમ થાય તેમાં રાઈ અને લીમડા ના પાન એડ કરીને વઘાર ચટણી ઉપર નાખવું.
- 3
તૈયાર છે ચટણી. ઢોંસા. ઈડલી. સાથે સર્વ કરવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467298








ટિપ્પણીઓ