ટોપરા ની મીઠી પૂરી (Topra Sweet Poori Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
ટોપરા ની મીઠી પૂરી (Topra Sweet Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧\૨ કપ પાણી ગરમ કરો.તેમાં ૧ કપ ખાંડ અને ૨ ચમચી શુધ્ધ ઘી ઉમેરી ને વ્હીસ્કર ની મદદથી બધું જ સરસ હલાવી લો...ખાંડ- ઘી નું મિશ્રણ તૈયાર.
- 2
હવે,એક પહોળા વાસણમાં તૈયાર કરેલ ખાંડ-ઘી ના મિશ્રણ ને ઠાલવી તેમાં ૧ કપ મેંદો, ૧ કપ ટોપરા નું છીણ,૫ ચમચી સોજી,ચપટી મીઠું, ૧\૨ ચમચી ઈલાયચી પાઉડર ઉમેરી ને બધું જ સરસ મિક્ષ કરી લોટ તૈયાર કરો જરૂર મુજબ બીજો મેંદો ઉમેરી ને સરસ કણક બાંધી ને ઘી લગાવી ને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- 3
હવે,કઢાઈ માં તળવા માટે તેલ ગરમ કરો ને પછી લોટ ને સરસ મસળી ને મનગમતા આકાર ની પૂરી વણી ગરમ તેલ માં તળી લો.તૈયાર છે...ગરમાગરમ 'ટોપરા ની મીઠી પૂરી.'
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
ટોપરા પૂરી (Topra Poori Recipe In Gujarati)
#CR અમારા ઘર ની વાનગી માં અનેરૂ સ્થાન ને ફેમસ દિવાળી મા ખાસ ફેમિલી ની માગણી હોય ટોપરા પૂરી ખાવા આવી છીઅએ. HEMA OZA -
-
મધ ટોપરા ના લાડુ (Honey Coconut Ladoo Recipe In Gujarati)
#EB#GCR ઓમ શ્રી જયેષ્ઠરાજાય નમ:આજે ગજાનંદ ગણાધિરાજ ને પ્રસાદી માં મધ અને ટોપરા ના લાડુ બનાવી ને ધરાવ્યાં. તો હું કૂકપેડ માં આની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
મીઠી પૂરી ( Sweet puri recipe in Gujarati)
#મોમ નાનપણથી મને સ્વીટ ખાવાનું મને ખૂબ ગમતુ મમ્મી મીઠી પૂરી, શક્કર પારા બનાવતી, મારા સન ને પણ સ્વીટ ખાવા નુ ખૂબ શોખ છે, તો એના માટે બનાવી મીઠી પૂરી બનાવી, એને ખૂબ ગમી Nidhi Desai -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
-
સ્વીટ એગ્સ(Sweet eggs recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ13અહી મીઠાઈ ને એક અલગ આકાર આપી ને એગ્સ જેવા બનાવ્યા છે. અહી બે પ્રકાર ના ફ્લેવર ની મીઠાઈ છે, એક શીંગદાણા માંથી બનાવેલ છે અને એક ટોપરા ના છીણ માંથી બનાવેલ છે. Shraddha Patel -
મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha -
ગળી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
#ff3 અમારા ઘર ની બધાં ને ભાવતી ખાસ સાતમ આઠમ માં બને. સાતમ ના મેળા માં જવું હોય ને બધાં ભેગા થયા હોય ત્યારે કોરા નાસ્તા કરી મેળા માં જઈએ. HEMA OZA -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16Topara Paak#CRCoconut recipe chelleng#Coopadgujrati#CookpadIndia ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
મીઠી બૂંદી
મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે#જુલાઈ Tangy Kitchen -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16#ff3અત્યારે શ્રાવણ માસ ચાલુ છે તો બધા લોકો ઉપવાસ કરતાં હોય છે. આ રીતે ટોપરા પાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ચાસણી ની પણ ઝંઝટ નથી અને મલાઈ ના લીધે એકદમ સોફ્ટ બનશે. Kajal Sodha -
-
-
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
-
ખસ કોકોનટ બોલ્સ
#મધરદિવાળી માં ખાસ આ મીઠાઈ બનાવવામાં આવતી. દર વખતે મમ્મી અલગ અલગ ફ્લેવર્સ બનાવતી. એમાં ખસ કોકોનટ બોલ્સ મારી ફેવરીટ રહી છે. નાના બાળકો ને ખાસ પસંદ આવે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16ટોપરા પાક મૂળ સાઉથ ઇન્ડિયા ની મીઠાઈ છે પાણ બધા ને ખુબ પસંદ આવે છે. હું મારી બા પાસે થી શીખેલી વાનગી અહિ શેર કરું છું. Hetal amit Sheth -
ચોકલેટ ટોપરા પાક
#VNઆ ટોપરા પાક ઓચિંતા મહેમાન આવે તો નાસ્તા મા આપવા માટે બેસ્ટ છે. નાના-મોટા બધાં ને ખૂબજ પ઼િય હોય છે.જલદી બની જાય છે. સામગ્રી પણ ઓછી જોઈએ.lina vasant
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
-
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ટોપરા નો મેસુબ(topra no mesub recipe in gujarati)
#GC#ગણપતિબાપા નો પ્રસાદઆજે મે ટોપરા નો મેસૂબ બનાવ્યો છે તે સાવ સરળ રીતે અને એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યો છે.આ ગણેશજી ને લાડવા ખુબજ પ્રિય છે તે પણ બનાવ્યા છે પણ તેની રેસીપી અગાઉ મૂકી છે.તો આજે મેસૂબ બનાવ્યો છે. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467316
ટિપ્પણીઓ (4)