બુંદી (Boondi Recipe In Gujarati)
#PR
દરેક ને પસંદ આવે તેવી વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ખાંડ અને પાણી ઉમેરી ને ધીમા ગેસ પર રાખી ને 1 તાર ની ચાસણી કરી ને ગેસ બંધ કરી દો.
- 2
એક બીજા પેન મા તેલ ઉમેરી ને ધીમા ગેસ પર તેલ ગરમ કરવા મૂકો. હવે એક બાઉલ મા બેસન મીઠી સોડા,મીઠું, અને પાણી ઉમેરી ને બૂંદી પડે તેવું ખીરું તૈયાર કરો.
- 3
હવે ગરમ થયેલા તેલમાં ચારણી માં ખીરું થોડું થોડુ ઉમેરી ને બૂંદી પાડી લો. હવે તેલ મા બૂંદી ને તળી ને બહાર કાઢી તૈયાર કરેલી ચાસણી માં ઉમેરી 15 મિનિટ પછી ચાસણી માંથી બહાર કાઢી ને તેની ઉપર ગુલાબ ની પાંખડી પાથરી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473574




ટિપ્પણીઓ