વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Rita Vaghela @aarvi55
મગ ની છડી દાળની વઘારેલી ખીચડી
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
મગ ની છડી દાળની વઘારેલી ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને ભેગા કરી અને સારી રીતે ધોઈ લેવા. કુકરમા તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે રાઈ મેથી,લવિંગ, તજ પાન,લીમડાના પાન, હિંગ, હળદર નાખી ૩ વાટકી પાણી ઉમેરવું. ત્યારબાદ દાળ ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખવું મધ્યમ આંચ પર ૩ સીટી વગાડવી વરાળ નીકળી ગયા પછી કુકર ખોલી ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15474152



ટિપ્પણીઓ