કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#GCR
ગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું!

#GCR
ગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું!

વધુ વાંચો

લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#GCR
ગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું!

#GCR
ગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું!

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનિટ
2 સર્વિંગ્સ
  • 6લીચી
  • 100 ગ્રામઘર નું પનીર
  • 3 ડ્રોપરોઝ એસ્સેન્સ
  • 40 ગ્રામબૂરું સાકર /દળેલી સાકર
  • દૂધ માટે
  • 200 મિલિ દૂધ
  • 80 ગ્રામખાંડ
  • 8-10કેસર ના તાર
  • 7-8ગુલાબ ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    દૂધ બનાવા માટે :
    એક તપેલી મા દૂધ લઈ તેમાં કેસર નાખી તેને 150મિલિ રહે તેટલું ઉકાડવું. ત્યાર બાદ તેમાં ખાંડ નાખી 5મિનિટ ઉકાળો અને ગેસ બંધ કરવો.
    દૂધ ને ઠંડુ કરવા રાખી દો.

  2. 2

    સંદેશ બનાવા માટે :

  3. 3

    લીચી ને બીયા કઢી સાઇડ મા રાખો.

  4. 4

    પનીર લઈ તેને મસળી એક કડાઈ મા ગરમ કરો. બોવ ગરમ નથી કરવાનુ. લગભગ 2મિનિટ ધીમા તાપે તેના થી વધુ નઈ.

  5. 5

    હવે પનીર ને પાછુ થાળી મા લઈ તેમાં સાકર, રોઝ એસ્સેન્સ નાખી ને મસળો.
    એકદમ લીસું થાય ત્યાં સુધી મસળી ને એને લીચી મા દબાવી ને ભરી લો.

  6. 6

    હવે લીચી ને ફ્રિજ મા 15મિનિટ ઠંડુ કરો.

  7. 7

    હવે પ્રસાદ માટે ના વાસણ મા પહેલા બનાવેલું દૂધ રેડો, પછી તેના પર લીચી મુકો. ઉપર થી ગુલાબ ના પત્તા મુકો.

  8. 8

    તયાર છે કેસર, ગુલાબ, લીચી ના સ્વાદ સભર પ્રસાદ ગણેશજી માટે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર September 10, 2021 04:13
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 23, 2021 19:00
Yuuuuuuuumy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીચી સંદેશ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)
  2. મોટાપા ઉતારવા માટે નું ચૂર્ણ (Weight Loss Churna Recipe In Gujarati)
  3. પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
  4. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  5. મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
  1. લીલા નાળિયેરનો ટોપરાપાક (Lila Nariyal Topra Paak Recipe In Gujarati)
  2. કચ્છ નાં ફીણીયા લાડુ (Kutch Finiya Ladoo Recipe In Gujarati)
  3. વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
  4. મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15483371
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close