ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#GCR
ગુજરાત ની બેસ્ટ જોડી એટલે ફૂલવડી ને લાડવા ખરું ને? આ ગણેશ ચતુર્થી પર બનાવો...
ગુજરાતી ઓ ફરસાણ ખાવા ના ખુબ શોખીન હોય છે. ખમણ, પાત્રા, બટાકા વડા , જાત જાત ના ભજીયા, જેવા ફરસાણ તો થાળી માં જોઈએ જ.
અને લગ્નસરા નું જમણ હોય તો ફૂલવડી અચૂક હોય જ એના માટે સ્પેશિયલ જારો આવે છે અને એના કારીગર પણ અલગ હોય છે.
પણ જો એવીજ ફૂલવડી ઘરે બને તો પૂછવું જ શું?
અને એ પણ જારા વગર..
જોઈ લો મારી રેસિપિ

ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GCR
ગુજરાત ની બેસ્ટ જોડી એટલે ફૂલવડી ને લાડવા ખરું ને? આ ગણેશ ચતુર્થી પર બનાવો...
ગુજરાતી ઓ ફરસાણ ખાવા ના ખુબ શોખીન હોય છે. ખમણ, પાત્રા, બટાકા વડા , જાત જાત ના ભજીયા, જેવા ફરસાણ તો થાળી માં જોઈએ જ.
અને લગ્નસરા નું જમણ હોય તો ફૂલવડી અચૂક હોય જ એના માટે સ્પેશિયલ જારો આવે છે અને એના કારીગર પણ અલગ હોય છે.
પણ જો એવીજ ફૂલવડી ઘરે બને તો પૂછવું જ શું?
અને એ પણ જારા વગર..
જોઈ લો મારી રેસિપિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણાનો કકરો લોટ (300ગ્રામ)
  2. 1/4 કપરવો
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીજીરું
  5. 2 ટી સ્પૂનઆખા ધાણા
  6. 2 ટી સ્પૂનવરિયાળી
  7. 1 ચમચીમરી
  8. 2 ચમચીલાલ મરચું
  9. 2 ટેબલસ્પૂનસફેદ તલ
  10. 3/4 ચમચીઆમચુર / લીંબુનાફુલ
  11. 1 ચમચીમીઠું
  12. 1 ટેબલસ્પૂનદળેલી ખાંડ
  13. 1/4 કપદહીં
  14. 6 ટેબલસ્પૂનતેલ
  15. 1/4 ટી સ્પૂનમીઠો સોડા
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ રવો અને બધા મસાલા નાખી દો. દહીં પણ નાખી દો

  2. 2
  3. 3

    એહ વાઘરીયા માં તેલ ગરમ કરો એમાં સોડા નાખી દો. ગરમ ગરમ જ લોટ ના મિશ્રણ માં નાખો મિક્સ કરો

  4. 4
  5. 5

    જરૂર પડે એટલું પાણી નાખી. સોફ્ટ લોટ બાંધો.
    15 મિનિટ ઢાંકી રાખો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો

  6. 6

    દૂધ ની કોથળી માં મિશ્રણ ભરી નીચે થી કાપી ફૂલવાડી ગુલાબી થાય ત્યાં સુધી તળી લો..

  7. 7

    15-20 દિવસ સારી રહેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes