કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શીંગ દારિયા ચટણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શીંગ દારિયા ચટણી રેસીપી મુખ્ય ફોટો

શીંગ દારિયા ચટણી

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#PR
#ચટણી
#chutney
#jainrecipe
#paryushan
#cookpadindia
#cookpadgujarati

પર્યુષણ પર્વ એ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમુદાય માટે તમામ તહેવારોનો રાજા છે.

પર્યુષણ એ આપણા આત્મા પર એકત્ર થયેલ કર્મના રૂપી ગંદકી સાફ કરવાનો પર્વ છે. તે આઠ દિવસ સુધી ચાલે છે. દર વર્ષે પર્યુષણનો આ તહેવાર શ્રાવણ વદ 12 અથવા 13 ના રોજ શરૂ થાય છે અને ભાદરવા સુદ 4 અથવા 5 (ઓગસ્ટના અંતમાં - સપ્ટેમ્બર) ના રોજ સમાપ્ત થાય છે. તહેવારના છેલ્લા દિવસને "સંવત્સરી" કહેવામાં આવે છે. આ દિવસે શ્રાવક એકબીજાને પાછલા વર્ષ દરમિયાન થયેલા કોઈપણ ભૂલ માટે "મિચ્છામી દુક્કડમ" કહીને માફી માંગે છે.

પર્યુષણ ના દિવસો માં ખોરાક પર પ્રતિબંધો વધુ હોય છે. જેવા કે લીલા શાકભાજી અને ફળો ખાવા માટે નિષેધ હોય છે.. આ ખરેખર લોકો માટે ઘણી ઓછી પસંદગીઓ છોડી દે છે. દૂધ અને દૂધના ઉત્પાદનો, ચોખા, અનાજ અને કઠોળ વગેરે ને લગતી વાનગીઓ પર્યુષણ માં કેન્દ્રસ્થાને હોય છે. તેમાંની જ એક સ્વાદિષ્ટ વાનગી છે શીંગ દારિયા ની ચટણી જે મેં અહીં પ્રસ્તુત કરી છે જે જૈન સમુદાય માં ખૂબ જ પ્રખ્યાત છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
300 gm
  • 1/4 કપ+ 2 tbsp શીંગ દાણા
  • 1/2 કપ+2 tbsp દારિયા
  • 2 tbspસફેદ તલ
  • 4 tbspડ્રાય ડેસ્ટિકેટેડ કોકોનટ
  • 2 tbspતેલ
  • 1 tspવરિયાળી
  • 1/2 tspહળદર
  • 1 1/2 tbspકાશ્મીરી લાલ મરચું
  • 1 tbspધાણા જીરું પાવડર
  • 1 1/2 tspઆમચૂર પાવડર
  • 2-3 tspદળેલી ખાંડ (મીઠાશ પ્રમાણે)
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન માં શીંગ દાણા ને 4-5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને ઠંડા પાડવા દો. ત્યારબાદ તેના છોળા કાઢી નાખો. શીંગ દાણા ને એક પ્લેટ માં કાઢી લો.

    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દારિયા ને પણ પેન માં 2-3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને પછી તેમાં સફેદ તલ ઉમેરી ફરી 2 મિનિટ માટે રોસ્ટ કરો. હવે તેને શીંગ દાણા ની પ્લેટ માં કાઢી લો.

    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડેસ્ટિકેટેડ કોકોનટ ને પણ 1 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો અને તેને પણ ઉપરોક્ત પ્લેટ માં કાઢી લો.

    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉપર ના બધા ઘટકો ઠંડા પડે એટલે ખાંડી માં અથવા ઇલેક્ટ્રિક ચોપર માં દરદરૂ વાટી લો.

    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ4ફોટો
    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં વરિયાળી ને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે કૂક કરો. ત્યારબાદ તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપર વાટેલું મિશ્રણ ઉમેરી ને મિક્સ કરો. હવે તેમાં જોઈતી ખટાશ પ્રમાણે આમચૂર પાવડર નાખી ફરી મિક્સ કરો અને 4-5 મિનિટ માટે શેકો. હવે ગેસ બંધ કરી મિશ્રણ ને 5 મિનિટ માટે ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં જોઈતી મીઠાશ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો. ચટણી તૈયાર છે.

    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે પર્યુષણ સ્પેશ્યલ સ્વાદિષ્ટ જૈન વાનગી શીંગ દારિયા ચટણી. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. આ સૂકી ચટણી પુરી, રોટલી, ખાખરા, પરાઠા વગેરે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને એરટાઈટ ગ્લાસ ની બોટલ માં 3-4 મહિના માટે સ્ટોર કરી શકાય છે.

    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ6ફોટો
    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ6ફોટો
    શીંગ દારિયા ચટણી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર September 12, 2021 14:14
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (50)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
October 07, 2021 16:13
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જીરા બિસ્કિટ (Jeera Biscuit Recipe In Gujarati)
  2. સૂકા વટાણાની ખસ્તા કચોરી (Dry Matar Khasta Kachori Recipe in Guj
  3. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  4. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  5. સંચળ સેવ (Black Salt Sev Recipe In Gujarati)
  1. ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
  2. ખાંડ ના લાડુ (Khand Ladoo Recipe In Gujarati)
  3. બર્નટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chilli Garlic Noodles Recipe In
  4. ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15489352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close