કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છે
મે અહીં પેન્ડા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#GCR

માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છે
મે અહીં પેન્ડા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#GCR

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છે
મે અહીં પેન્ડા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#GCR

માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છે
મે અહીં પેન્ડા બનાવ્યા છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે

#GCR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૧૦ વ્યક્તિઓ
  • ૨ કપદૂધ
  • ૧.૫ મિલ્ક પાઉડર
  • ૧ કપ ખાંડ
  • ૧ નાની વાટકી પીસ્તા કાજુ બદામ જીણા ટુકડા કરેલા
  • ૨/૩ ચમચી ઘી
  • ૨ ચમચી ઈલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે એક કડાઈમાં દૂધ નાખી લઈએ પછી તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરી લો
    બરાબર મિક્ષ કરો ગરમ દૂધ મા મિલ્ક પાઉડર નાખશો તો ગાંઠા પડશે રુમ ટેમપરેચર દૂધ લેવું

  2. 2

    હવે ગેસ ચાલુ કરી લો ઊકળે એટલે તેમાં ખાંડ નાખી લો મિક્સ કરી લો સતત હલાવતા રહો જેથી કરીને લંબસ ના પડે

  3. 3

    જ્યાં સુધી કડાઈ માં માવો છુટું ના પડે ત્યાં સુધી હલાવો તે ઘટ થઇ જશે પછી તેને ઠંડુ થવા મુકી દો
    તેમાં ઈલાયચી પાઉડર નાખી ને મિક્સ કરો

  4. 4

    ઠંડુ થાય એટલે તેને હાથ વડે ગોલા વાળી લો આપણે લાડુ વાળી યે તેવા થોડા જાડા રાખવા

  5. 5

    એ થઈ જાય એટલે વચ્ચે ખાડો કરી તેમાં ડા્ઈફુ્ટસ નાખી ને સર્વ કરો તમે જોઈ શકો છો આ રીતે

    ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો આવો જોઈએ સરસ બહાર જેવા માવા પેન્ડા તૈયાર છે

    ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર September 14, 2021 05:51
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Janki K Mer
Janki K Mer @chef_janki
September 14, 2021 12:51
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખોયા પેંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
  2. મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
  3. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)
  5. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  1. કઢી ખીચડી (Kadhi Khichadi recipe in Gujarati)
  2. માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
  3. કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
  4. ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15501802
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close