કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#TT1
#cookpadIndia
#Cookpadgujrati
ખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપકોદરી
  • 1/4 કપમગ ની લીલી દાળ
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનઘી
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ભીંડા ની કઢી માટે
  • 2 ટેબલ સ્પૂનબેસન
  • 250 મિલી ખાટી છાશ
  • 7-8ભીંડા સમારેલા
  • 2 નંગલીલા મરચાં ઝીણાં સમારેલાં
  • 1નાનો ટુકડો આદુ નું છીણ
  • 7-8મીઠા લીમડા ના પાન
  • 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  • 1 ટેબલ સ્પૂનખાંડ
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 3 નંગલવિંગ
  • 2 ટુકડાતજ
  • 1 નંગતમાલ પત્ર
  • 1/2 ટી સ્પૂનરાઈ જીરૂ મિક્સ
  • ચપટીહિંગ
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા કોદરી અને મગ ની દાળ મિક્સ કરી ત્રણ પાણી થી ધોઈ લો અને તેમાં પાણી ઉમેરી 30 મિનિટ પલાળી રાખો.હવે પલાળેલી ખીચડી ને કુકર માં ડબલ પાણી ઉમેરી હળદર,જરૂર મુજબ મીઠું અને 1/2 ચમચી ઘી ઉમેરી ત્રણ સિટી કરી લો.તૈયાર છે કોદરી ની ખીચડી..

    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં એક ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે સમારેલા ભીંડા ઉમેરી ધીમા ગેસ પર ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહો.હવે બાઉલ માં છાશ લો તેમાં હળદર,ખાંડ,અને બેસન ઉમેરી mix kri લો.
    એક કડાઈ માં તેલ ગરમ મૂકી દો,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ,તજ,લવિંગ,તમાલ પત્ર અને ચપટી હિંગ ઉમેરી દો.પચિ તેમાં લીલા મરચાં,આદુ,લીમડો ઉમેરી છાશ નું મિશ્રણ ઉમેરી દો.હવે તેને ધીમા ગેસ પર ઉકળવા દો અને એક ઉભરો આવે એટલે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને જરૂર મુજબ મીઠું ઉમેરી હલાવો પછી તેમાં ભીંડા ઉમેરી 10 મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દો.

    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે આપણી ગરમ ગરમ કોદરી ની ખીચડી માથે થોડું ઘી ઉમેરી સાથે ભીંડા ની કઢી પીરસો.

    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર September 15, 2021 09:15
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
September 15, 2021 11:56
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોદરી ખીચડી ભીંડા Kadhi ભીંડા કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  4. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
  2. ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
  3. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  4. કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15504246
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close