કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#GCR
#foodforlife1527
#cookpadindia
નાગરવેલના પાન નેચરલ માઉથફ્રેશનર હોય છે. સાથે પનીરના કોમ્બીનેશનમાં સુપર ટેસ્ટી માદક ગણપતિ બાપ્પાના પ્રસાદમાં અર્પણ.

#GCR
#foodforlife1527
#cookpadindia
નાગરવેલના પાન નેચરલ માઉથફ્રેશનર હોય છે. સાથે પનીરના કોમ્બીનેશનમાં સુપર ટેસ્ટી માદક ગણપતિ બાપ્પાના પ્રસાદમાં અર્પણ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ પનીર (મે ઘરનુ બનાવેલુ લીધું છે)
  2. ૧૦૦ ગ્રામ મિલ્કમેડ
  3. ૨ ચમચીમલાઇ
  4. ૨ ચમચીમિલ્ક પાઉડર
  5. ૧૦ નાગરવેલના પાન
  6. ચપટીગ્રીન ફુડ કલર
  7. સ્ટફીંગ માટે
  8. ૨૦ ગ્રામ વરિયાળી
  9. ૫૦ મીઠી સલી
  10. ૭૦ ગ્રામ ટુટીફ્રુટી
  11. ૩ ચમચીકાજુ,બદામ, પિસ્તાનો બારીક ભૂકો
  12. ૩૦ ગ્રામ ગુલકંદ
  13. ૨૦ ગ્રામ નારિયેળનું છીણ
  14. ૫-૭ ચેરી ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાગરવેલના પાન ધોઇને નાના કટ કરી મિલ્કમેડ ઉમેરી મિક્સરમા પીસી સ્મૂધ પેસ્ટ બનાવવી.

    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં પનીર, મલાઇ, મિલ્કપાઉડર મિક્સ કરી ૨ મિનિટ
    માટે ગરમ કરી હલાવતા રહેવું. નાગરવેલના પાનની પેસ્ટ ઉમેરી ગ્રીન ફુડકલર ઉમેરી મિશ્રણ કરી થોડું પેનની સર્ફેશ છોડે ત્યાં સુધી શેકવું. ઠંડું કરવા રાખવું.

    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફીંગના બધા ઘટકો એક બાઉલમાં લઇ મિક્સ કરી ગોળ બોલ્સ બનાવી લેવા. પનીરના મિશ્રણમાં બોલ મુકી મોદકના મોલ્ડમાં ભરી મોદકનો આકાર આપવો. ટૂથપીક સાથે ચેરીના ટુકડા સાથે ડેકોરેશન કરી ભગવાનને ધરવા.

    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર September 17, 2021 16:47
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Neelam Patel
Neelam Patel @neelam_207
September 26, 2021 12:10
My favourite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
  2. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  3. ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
  4. કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
  5. પનીર પસંદા (Paneer Pasanda)
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. ચુરમા ના ગોળ ના મોદક (Churma Jaggery Modak Recipe In Gujarati)
  3. કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15515667
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close