કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#EB
#Week3
#MR

કાલાજામુન નામ પ્રમાણે જ ખૂબ જ ડાર્ક કલરના બનતા હોય છે ગુલાબજામુનથી થોડાક અલગ. બનાવવાની રીતમાં માવા-પનીરનો વધારે યુઝ થાય છે. અને મુખ્ય ફરક બન્નેની ચાસણીમાં હોય છે. ગુલાબજામુનની ચાસણી કાચી અડધા તારથી ઓછાની બને છે. અને જામુન પીરસાય ત્યાં સુધી ચાસણીમાં જ રખાય છે તો વધારે રસદાર હોય છે.

જ્યારે કાલાજામુન ની ચાસણી એક તારની પાકી બને છે. અને ચાસણી શોષાય તેટલો જ સમય જામુન ને ચાસણીમાં રાખી કાઢી લેવામાં આવે છે. તો કાલાજામુન થોડાક ડ્રાય પણ ખૂબ જ સ્વાદિષ્ટ માવેદાર હોય છે. ચાસણી માપસરની હોવાથી માવાનો વધારે સરસ ટેસ્ટ આવે છે. સાથે ઉપરનું પડ વધારે શેકાયેલું હોય છે તેનો પણ અલગ સ્વાદ ઉમેરાય છે.
મને પર્સનલી ગુલાબજામુન કરતા કાલાજામુન વધારે પસંદ છે. બસ ચાસણીનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બનાવવા બહુ જ આસાન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
25-30 નંગ
  1. ➡️કાલાજામુન બનાવવા માટે,
  2. 200 ગ્રામમોળો તાજો દૂધનો માવો
  3. 500મિલી ફૂલ ક્રિમ દૂધ
  4. 2 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  5. 1/3 કપમેંદો
  6. 1 ટેબલ સ્પૂનસોજી
  7. 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  10. તળવા માટે ઘી કે વાસ વગરનું તેલ
  11. 1/4 ટીસ્પૂનકેસરી કલર
  12. 10 નંગકાજુ
  13. 10 નંગબદામ
  14. 3-4 ટેબલ સ્પૂનકોપરાનું છીણ
  15. ➡️ચાસણી બનાવવા માટે,
  16. 750ગ્રામ(5 ચાના કપ) ખાંડ
  17. 400મિલી પાણી
  18. થોડુંકકેસર
  19. 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચાસણી બનાવીશું. તે માટે એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ મૂકવું. બધી ખાંડ ઓગળીને ઊકળે તે પછી 4-5 મિનિટ ઉકાળવી. એક તારની ચાસણી બનાવવાની છે. થવા આવે ત્યારે તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો. તેને ગેસ પરથી ઉતારી બાજુમાં રાખવી.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    મેં અહીં દૂધમાંથી તાજુ પનીર બનાવી વાપર્યું છે. તે માટે દૂધને ગરમ મૂકી ઉભરો આવે એટલે ગેસ બંધ કરી 2-3 મિનિટ ઠંડું થવા દેવું. ગાળેલા લીંબુના રસમાં તેટલું બીજું પાણી ઉમેરી તેને 1-1 ચમચી દૂધમાં ઉમેરતા જઇ હલાવતા જવું. પનીર અને પાણી અલગ પડે ત્યાં સુધી કરવું. પછી તરત જ પનીરને કપડાં માં લઇ પાણી ગાળી લઇ 1-2 વાર ઠંડા પાણીથી ધોઇ લેવું. બને તેટલું પાણી કાઢી લેવું. એક પ્લેટમાં માવો અને પનીર મસળીને લેવું. 125-150 ગ્રામ જેટલું પનીર બનશે.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    કાજુ અને બદામને શેકીને ઝીણા ટુકડા માં સમારી લેવા.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    માવા-પનીરના મિશ્રણમાં મેંદો, સોજી, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી હાથથી મસળવું. કડક પડે તો બહુ જ થોડું દૂધ ઉમેરવું. ઢીલું પડે તો 1-1 ચમચી કરીને મેંદો ઉમેરવો.મારે આ માપથી પરફેક્ટ લોટ બંધાયો હતો. લોટના 4 ભાગ કરી એક ભાગ અલગ લેવો. દળેલી ખાંડ થી પડ સારી રીતે કડક અને ડાર્ક બનશે.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    કાઢેલા ચોથા ભાગમાં કેસરી કલર અને ચોપ ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી લેવું.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    આ કેસરી ભાગમાંથી 25-30 નાના બોલ્સ બનાવવા. બાકીના લોટના તેટલા જ ભાગ કરી દરેક ભાગમાં કેસરી બોલ સ્ટફ્ડ કરી ગોળા બનાવવા.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    બધા ગોળા ને આ રીતે વાળી લેવા. હવે ઘી કે તેલ ગરમ મૂકવું. એકદમ ધીમા તાપે લગભગ કાળા થાય ત્યાં સુધી આ ગોળાને તળવા.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    જે ગોળા તળાય તેને કાઢીને 2-3 મિનિટમાં ચાસણીમાં ઉમેરતા જવું. બધા કાલાજામુન ચાસણીમાં ઉમેરી 3-4 કલાક માટે રાખવા. જો પ્રોપર ચાસણી બની હશે તો જામુનમાં પરફેક્ટ ઉતરી જશે.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    પછી બધા જામુનને ગરણીમાં લઇ ચાસણી કાઢી લેવી. 1/2 કલાક એમ જ ગરણીમાં રાખવા. પછી કોપરાના છીણમાં રગદોળવા.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કાલાજામુન તૈયાર છે. તેને ફ્રીઝમાં 6-7 દિવસ સુધી રાખી શકાય છે.

    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર September 23, 2021 07:00
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (41)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 23, 2021 17:43
YUUUUUUUUMY
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  2. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  3. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  4. મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
  5. મિલ્ક પાઉડર ની બરફી (Milk Powder Barfi Recipe In Gujarati)
  1. કઢી (Kadhi Recipe In Gujarati)
  2. હોમ મેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
  3. વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
  4. વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15536017
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close