કોબી પોવા ના ફલાફલ (Kobi Poha Falafal Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
કોબી પોવા ના ફલાફલ (Kobi Poha Falafal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે ચોખા ના પોવને પાણી મા પલાળીને 4 મિનિટ સુધી રહેવા દો
- 2
હવે એક બાઊલ મા પલાળેલા પોવા કોબી સમારેલા ડુંગળીલીલા મરચાની પેસ્ટ બધા મસાલા નાખો લીંબુનો રસ ખાંડ મીઠુ નાખી મસાલા મિક્સ કરી લો
- 3
હવે મસાલાની નાની ગોળી વાળી લો
- 4
હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર ગોળી ધીમા તાપે તળીલો ગોલ્ડન બાઉન થાય ત્યા સુધી બને બાજુ તળી લો બધી ગોળી આવી રીતે તળીલો
- 5
રેડી છે કોબી પોવા ના ફલા ફિલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15538292




ટિપ્પણીઓ (19)