#mr
સીતાફળ ના બીયા કાઢી એક વાટકીમાં કાઢી લો.એક તપેલીમાં એ લીટર દૂધ 15 મિનિટ સુધી ઉકાળો થોડું જાડું થાય પછી ઈલાયચી, મીઠાઈ મેળ (કન્ડેન્સ મિલ્ક), સીતાફળ, બદામ - કાજુ ની પેસ્ટ,કટીંગ કરેલા પિસ્તા એડ મિક્સ કરી દો દસ મિનિટ સુધી ઉકાળી ગેસ બંધ કરો.
સીતાફળ બાસુંદી સર્વ કરવા માટે તૈયાર છે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (13)