કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને છાલ પાડી અને કુકરમાં બે થી ત્રણ સીટી કરીને બાફી લો તેની સાથે લીલી મગફળીના દાણા પણ બાફી લેવા.હવે કુકરમાંથી કાઢી અને ઠરવા દો ઠરે એટલે તેના દાણા કાઢી લો દાણા ને ધોઈ અને નિતારી લો.
- 2
ટામેટા અને ડુંગળી ઝીણી સમારી લો. લીલા મરચા ને ઝીણા સમારી લો ઝીણી સેવ ચવાણું મસાલા શીંગ તળેલી ચણાની દાળ નાયલોન સેવ સંચર મીઠું લાલ મરચું પાઉડર મરી પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે આ બધું બાફેલી મકાઈ માં મિક્સ કરી લો.
- 3
ગાર્નીશિંગ કરવા માટે કોથમીર બાફેલા શીંગદાણા અને દાડમના દાણા સેવ ચાટ મસાલો વગેરે નાખી ફરીથી મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8ઝરમર વરસાદ માં ભુટ્ટા ખાવાં ની તો મઝા છે પણ એમાં ભેળ નો ચટપટો સ્વાદ ઉમેરાય તો અનહદ આનંદ થાય Pinal Patel -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8શું તમને પણ મારા જેવા ચોમાસા કોર્ન ભેળ ખાવાનું ગમે છે!ભલે તમે કેટલા ફેન્સી ફૂડનો પ્રયાસ કરો, મજા એ મૂળભૂત બાબતોમાં જ છે.ચોમાસાની સાંજ અને 'મકાઈ ભેળ! Sejal Dhamecha -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 ભેળ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય.ચટપટી અને સ્વાદિષ્ટ બધાને ભાવે.અહીંયા મે મકાઈ ની ભેળ બનાવી છે.મકાઈ પોષક તત્વો ભરપુર હોય છે.એટલે સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ છે. Varsha Dave -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
કોર્ન ભેળ. (Corn Bhel Recipe in Gujarati)
#Eb#Cookpadindia#Cookpadgujrati કાર્બોહાઈડ્રટસ અને ફાઈબરથી ભરપુર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી આપણે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ. જેમકે મકાઈ નો ચેવડો, ચાટ, ઢોકળા વગરે.. વગેરે.. આજે મેં પણ અહીં ગુજરાતમાં આવેલ સુરત શહેરની ડમુસ દરિયા કિનારે મળતી ફેમસ મકાઈની ભેળ બનાવી છે. જે બનાવવામાં વધુ સમય નથી લાગતો. નાના-મોટા ને ભાવે એવી ચટાકેદાર સ્વીટ કૉર્ન ભેળ ચોમાસા માં ખાવાની મજા આવે, એવી આ ભેળ છે. Vaishali Thaker -
ચીઝ કોર્ન નાચોસ ભેળ (Cheese Corn Nachos Bhel Recipe In Gujarati)
#EB#WEEK8ચીઝ કોર્ન ભેળ વિથ નાચોસકોર્ન ભેળ બનાવી જ હોય તો એમાં નચોસ્ નો તડકો લગાવો ! 😉 Deepika Jagetiya -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8મકાઈ ખૂબ જ પૌષ્ટિક હોય છે. મકાઈના ઉપયોગ થી વિવિધ રેસિપિઝ બનાવી શકાય છે. મેં અહીં કોર્ન ભેળ બનાવી છે. Jyoti Joshi -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસુ હોય અને વરસાદ વરસતો હોય ત્યારે ગરમાં ગરમ ચીઝ કોર્ન ભેળ મળી જાય તો જલસો પડી જાય. Shruti Hinsu Chaniyara -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#WEEK8સુરતમાં ડુમસ ના દરિયા કિનારે મળતી પ્રખ્યાત કોલેજિયન ભેળ ખૂબ જ ટેસ્ટી છે.આ કોર્ન ભેળ ઘરમાં રહેલી સામગ્રી માથી જ ઓછા સમયમાં અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Ankita Tank Parmar -
-
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel recipe in Gujarati)
#EB#week8આજે મેં બે રીતે મકાઈ ની ભેળ બનાવી છે તેમાં એક ચીઝ વાળી છે અને બીજી આપણે ગુજરાતી છે બંને રીતે ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો Kalpana Mavani -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આજે મે કોર્ન ભેળ બનાવી છે જે ખુબ જ ઓછા સમય મા બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે અત્યારે ચોમાસાની સિઝન મા આવી ચટપટી કોર્ન ભેળ ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB Week 8 ☔☔⛈️⛈️🌦️🌦️☔☔ 🌽 વરસાદની સિઝનમાં મકાઈ ને લીલી માંડવી🥜🥜 ખાવાની ખૂબ મજા આવે અને જો તે ગરમ હોય તો તો શું કહેવું👌👌👌👌 બહાર ઝરમર ઝરમર વરસાદ હોય અને આપણે મકાઈ લીલી માંડવી સ્વાદ માણી રહ્યા હોય.🥜🥜🌽મકાઈ ચાટ કે પછી મકાઈ ની ભેળ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય ખરું ને......તો ચાલો આ જે મકાઈ માંથી બનતી ભેળ ની ૨ રેસીપી જોઈ લઈએ આ રેસીપી માં એક પણ પ્રકારની ચટણી નો ઉપયોગ કર્યો નથી માત્ર રસોડામાં ઉપલબ્ધ સૂકા મસાલાથી બનાવી છે Buddhadev Reena -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#WEEK8કોર્ન ભેળમકાઈ બધા ને ભાવે,પણ તેને બાફવા મા ખૂબ વાર લાગે છે.પણ માઈક્રોવેવ મા ઝડપ થી બફાય જાય છે. Colours of Food by Heena Nayak -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBવરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે. Asha Galiyal -
કોર્ન ભેળ ક્રેકર્સ (Corn Bhel Crakers Recipe In Gujarati)
#RC1#EBWeek 8Corn Bhel 🌽#cookpadindia#cookpadgujaratiવરસાદ ની સીઝન મા મકાઈ ખાવાની માજાજ કઈક અલગ છે. આજે મે મકાઈ ના દાણા ની એક નવી ડીશ બનાવી છે જે બનાવમાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. આ ડીશ ને તમે સાંજ મા નાસ્તા મા અથવા સ્ટાર્ટર મા પણ સર્વ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15543188
ટિપ્પણીઓ (2)